________________
તેજોમૃતિ ભગિની
[૧૫
દૃષ્ટિએ નહીં પણ દેશ અને સયાગાની દષ્ટએ અમેરિકા અને હિન્દુસ્તાન વચ્ચે જે અંતર છે, તે હેલન અને મારા વનની અનેક શક્તિએ!ના આવિર્ભાવમાં વ્યક્ત થાય છે. એટલી નાની ઉંમરે ત્રણ ત્રણ ઇન્દ્રિયાથી વિકલ એ બાલિકા ૨૧ વર્ષની ઉંમરે પેાતાનું અભ્યાસવિષયક જે ચિત્ર ખેંચે છે તેની તે મને તેથી અમાં વર્ષે પણ બહુ ઓછી ફલ્પના આવી છે.
વિશ્વના અને તેને ગ્રહનાર ઇન્દ્રિયના પણ ત્રણ વિભાગ કલ્પી શકાય. દૃશ્ય સ્થૂળ વિશ્વ, કે જેને ભૌતિક યા વ્યક્ત વિશ્વ કહી શકાય, તેને નેત્ર આદિ પાંચ હિરિન્દ્રિયા જાણી શકે છે; દૃશ્ય સૂક્ષ્મ વિશ્વ, કે જેને અવ્યક્ત ભૌતિક વિશ્વ કહી શકાય, તેને અંતરિન્દ્રિય યા મન કલ્પી જાણી શકે છે; અધાર્થી પર એવા અદૃશ્ય ચૈતન્ય વિશ્વને તે માત્ર પ્રજ્ઞા-ન્દ્રિય અધ્યાત્મન્દ્રિય જ સ્પર્શી શકે. પ્રત્યેક મનુષ્યમાં તરતમભાવે પણ ત્રિવિધ ઇન્દ્રિયસામર્થ્ય હાય છે. પૂર્ણ પણે અહિરિન્દ્રિય સપન્ન હૈય તે હિરિન્દ્રિયે! દ્વારા ખારાક મેળવી, પછી તેમાં આંતરિન્દ્રિય દ્વારા પ્રવેશ કરી, વિવિધ ભાવાનું અનુસ’ધાન અને આકલન કરે છે. મેાટે ભાગે હિરિન્દ્રિય સ્થળ વિષયામાં જ માણસને આંધી રાખતી હોઈ, તેની અંતરિન્દ્રિયશક્તિ પ્રમાણમાં ઓછી ખીલે છે. અલબત્ત, એમાં સાધક અને વિશેષ સાધકના અપવાદો તો છે જ. આથી અહિરિન્દ્રિયાની પૂરી સંપત્તિ ધરાવનાર મેટા ભાગને ખાદ્ય વિશ્વના બધા વ્યવહાર પૂરતી યશ્રેષ્ટ સગવડ પ્રાપ્ત હોવા છતાં, તેની અરિન્દ્રિયશક્તિનું જાગરણ પ્રમાણમાં ઓછું રહે છે. તેથી ઊલટુ, એક કે તેથી વધારે અહિરિન્દ્રિયાની વિકલતાવાળા માનવને, બાહ્ય વિશ્વગ્રહણ અને તેના આવશ્યક વ્યવહાર પૂરતી પૂરેપૂરી અગવડ હોવા છતાં, તે તે તીવ્ર પ્રયત્ન સેવે તે તેના અંતરિન્દ્રિયશક્તિનું જાગરણ પ્રમાણમાં વધારે થાય છે. કારણ, આવી વ્યક્તિને આદ્ય વિશ્વ સાથેને બધા જ વ્યવહાર સાધવાની અિિરન્દ્રિયસ પત્તિ અધૂરી હોવાથી તેને તેની ખાટ, અરિન્દ્રિયને વધારે ઉપયોગ કરી પ્રાપ્ત અહિરિન્દ્રિયને વિશેષ વિકાસ સાધવા દ્વારા, પૂરવી પડે છે. આ પ્રયત્નનાં એ પરિણામ આવે છે. એક તેા, ખૂટતી ઇન્દ્રિયનું બધું કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત ઇન્દ્રિય કે ક્રિયામાં પ્રકટે છે; અને બીજી, અંતરિન્દ્રિયનું સામર્થ્ય પણ કાંઈક જુદી જ પણ વધારે આકર્ષક રીતે આવિર્ભાવ પામે છે. શ્રીમતી હેલનની વિકાસકથા ઉક્ત સિદ્ધાંતના પુરાવેા છે. બાહ્ય વિશ્વમાં પ્રવેશવાનાં એનાં અગત્યનાં ત્રણ ઇન્દ્રિયદ્વારા અધ, અને તાંય એમાં એને પ્રવેશવાને પ્રબળ ઉત્સાહ તેમ જ પુરુષાર્થ, તેથી એણે એ બધું કામ અરિન્દ્રિય ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org