SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] દેશન અને ચિંતન અત્યારે જરૂર નથી. ખરી રીતે માતીભાઈ પ્રત્યેના ઊંડા આદરનુ આ પ્રથમ પગથિયું કહેવાય. પછી તે! પ. દરઆરીલાલજીના કામથી વિદ્યાલય, વિદ્યાર્થીગણુ અને કા કર્તાએ એ બધા એટલા બધા પ્રસન્ન થયા કે તેથી મારા વિદ્યાલય સાથેના સંબંધ અજ્ઞાત રીતે જ ગાઢ બની ગયા-ખાસ કરીને ધાર્મિક શિક્ષણના પ્રશ્ન પરત્વે મને યાદ છે કે, શ્રી મેાતીભાઈ, શ્રી માહનલાલ દેસાઈ અને શ્રી મેાહનલાલ બી. ઝવેરી–એ બધા વિદ્યાલયમાં ચાલતા ધવગ પરત્વે જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે મારી સાથે છૂટથી ચર્ચા કરતા અને મારી વાતા ધ્યાનથી સાંભળતા. એક અથવા બીજા કારણે ધામિક અધ્યાપકને બદલવાને કે રાખવાને પ્રશ્ન આવે ત્યારે હુ જ્યાં હાઉ ત્યાં તે છેવટે પત્ર લખીને પણ પૂછે અને મારા વિચાર જાણવા માગે. મારી દૃષ્ટિ પણ વિદ્યાલયના આ અંગને વધારે પુષ્ટ કરવાની પ્રથમથી જ હતી. એટલે હું પણ એમાં રસ લેતા, દરરીલાલજી પછી લગભગ એક પછી એક –સાત ધાર્મિક અધ્યાપકા બદલાયા અને નિમાયા. લગભગ એ બધાની નીમણૂક વખતે મારા અભિપ્રાયનું મૂલ્ય તે વિશેષ આંકતા એવી છાપ મારા ઉપર હજી પશુ છે, તેથી કરીને હું પણ એ વિષેની મારી જવાબદારી અંગે કદી એપરવા રહ્યો નથી એમ મારા અંતરાત્મા કહે છે. આ મિલનત ંતુ દ્વારા ધીરે ધીરે માતીભાઈ સાથે હું વિશેષ પરિચયમાં આવતા પે! જો કે વધારે વખત સાથે બેસવાના કે એવા બીજો કાઈ પ્રસંગ આવ્યે જ ન હતા. મારી પ્રથમથી જ માન્યતા હતી, અને આજે પણ છે કે, મહાવીર જૈન વિદ્યાલય જેવી સ ંસ્થાએ માત્ર ધર્મતત્ત્વજ્ઞાનના શિક્ષણથી પેાતાની ઈતિકર્તવ્યતા પૂરી થયેલી માનવી ન જોઈએ. હું એ બધા મિત્રાને ભારપૂર્વક કહેતા જ આવતા રહ્યો છું કે, વિદ્યાલયનું કાર્ય ત્રિવિધ હાય, ફૉલેજના વિદ્યાથી ઓને ધાર્મિક શિક્ષણ આપવાનું વાતાવરણ ઊભું કરવું અને તેને રસપ્રદ બનાવવું એ માટે તે ત્રિવિધ કાર્યક્રમ આવશ્યક છે. પહેલું તે એ કે એામાં એછું એક સમર્થ પ્રોફેસર અને એક સમ` પતિ એ એને વિદ્યાલય પૈસાની ખાસ ગણતરી કર્યા વિના રોકે, જેથી મુંબઈ શહેરની કાઈ પણ કોલેજના વિદ્યાર્થીને અગર ત્યાંના નિવાસી કાઈ પણ ાફેસરને જૈન પરંપરા વિષે કાંઈ પણ જાણવું હોય તેા વિદ્યાલય એક જ્ઞાનપ્રજ્ઞારૂપ અને અને વિદ્યાજગતમાં એવી માન્યતા ખૂંધાય કે, જૈન પરંપરાને લગતા પ્રમાણિક અને વ્યાપક અભ્યાસ માટે મહાવીર જૈન વિદ્યાલય એ મુખ્ય ધામ છે. બીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249289
Book TitleSmrutipat
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size115 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy