SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી આત્મારામજી પથ્થરની ગરજ પૂરી પાડે છે. સંશોધને, અતિહાસિક ગષણાઓ અને વિઘાઓ ક્યાં પૂરી થાય છે તે કોઈ ન જ કહી શકે, તેથી તે દિશામાં સમગ્ર પુરુષાર્થે દાખવી પગલું ભરનારને નાનકડે છે ફાળ પણ બહુ જ કિંમતી ગણા જોઈએ. આ દષ્ટિએ “અજ્ઞાન તિમિર ભાસ્કર” ઉપર વિશેષ કામ કરવા ઈચ્છનાર પ્રૌઢ સંશોધક અને અતિહાસિકને પુષ્કળ અવકાશ છે. [ સંવત ૧૯૮૫ના છ સુદ 8 શુક્રવારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી વિજયવલ્લભસૂરિના અધ્યક્ષપણું નીચે ઉજવાયેલી શ્રી આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249284
Book TitleAcharya Atmaramji
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages4
LanguageGujarati
ClassificationArticle, Ascetics, & Biography
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy