SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ] દર્શન અને ચિ'તન આવી રીતે અસત્ય ઉત્તરના પ્રયોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ અપવાદરૂપે વાદમાં પણ વિરુદ્ધ નથી. આ ઉત્તર આપતાં જોકે હેમચંદ્ર જપને વાદથી જુદી કથારૂપે નથી સ્વીકારતા, છતાં લ, જાતિના પ્રયાગ કરવા વિષેના અક્ષષાદના મતને તેા તે કાઈ ને કાઈ રીતે સ્વીકારી જ લે છે. નિગ્રહનું' સ્વરૂપઃ—ન્યાય ન વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિને નિગ્રહ કહે અને બૌદ્ધ વિદ્વાનો સાધનાંગના અકથન અને દોષના અપ્રદર્શનને નિગ્રહ કહેર છે. ત્યારે જૈન તાર્કિકા પરાજયને જ નિગ્રહ માને છે અને પરાજયનું સ્વરૂપ પતાવતાં કહે છે કે પોતાના પક્ષની સિદ્ધિ ન થવી એ જ પરાજય છે. પરિશિષ્ટ ૬ વિભાગ ૧ ન્યાયસૂત્રવૃત્તિમાંનું કથાપદ્ધતિવિષયક કેટલુંક વન ગૌતમના ન્યાયસૂત્ર ઉપર એ વૃત્તિનામક ગ્રંથા મળે છે. તેમાં પહેલા ગ્રંથ જયતની ન્યાયમજરી અને ખીજો વિશ્વનાથની ન્યાયસૂત્રવૃત્તિ. આ મેમાં ન્યાયમજરી પ્રાચીન છે. પહેલાં તેનેા પાનપાઠનમાં વધારે પ્રચાર હતા એમ લાગે છે કે કારણ, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, સ્યાદ્વાદમજરી આદિ જૈન ગ્રંથામાં ન્યાયમ જરીને અનેક વાર ઉલ્લેખ આવે છે. પણ હમણાં તે પ્રચારમાં નથી. આજકાલના અભ્યાસક્રમમાં વિશ્વનાથની ન્યાયમૂત્રવૃત્તિ નિયત ૧. ત્રિપ્રતિપત્તિપ્રતિપત્તિશ્ર નિપ્રયાનમ્ ! ન્યાયવ્. અ. ૧, માર્, સૂ. ૧૧. ૨. આ વિષયની ચર્ચો અકલક અશતીમાં અને વિદ્યાનદીએ અષ્ટ સહસ્રીમાં સવિસ્તર કરી છે. જીએસૌ પૃ. ૮૧. અકલંક અને વિદ્યાન'દીના એ શાસ્ત્રાને હેમચંદ્રે સૂત્રબદ્ધ કરી તેની વિસ્તૃત ટીકા પણ લખી છે. नाप्यसाधनाङ्गवचनादोषोद्भावने ॥ २-१-३५ || स्वपक्षस्यासिद्धिरेव पराजयो नासाधनाङ्गवचनमदोषोद्भावनं च यथाह धर्मकीर्तिः - असाधनाङ्गवचनम दोषोद्भावनं યો: ।નિપ્રસ્થાનમન્યત્તુ ન યુામિત નૈષ્યતે' પ્રમોમાંા રૃ. ૪૨, દ્વિ. નં. ૧. વિશેષાર્થીએ આ ત્રણે ગ્રંથે સરખાવવા. અહી વિસ્તારમ્ભયથી બધા પૂણ્ ઉલ્લેખા ન આપી શકાય. 3. असिद्धिः पराजयः । प्रमाणमीमांसा २ - १ - ३२; स निग्रहो वादिप्रतिवादिनो ॥ प्रमाणमीमांसा २-१-३३. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249272
Book TitleKathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages68
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy