SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૪ ] દર્શન અને ચિંતન નાંખે તેવું અને કાંઈ પણ બેધ ન કરે તેવું વાકય વાદી ન જ બેલે. તે જે બોલે તે હેતુયુક્ત જ બોલે, કારણ કે હેતુયુક્ત વાદવિગ્રહ વિશદ હેઈ, બુદ્ધિને પ્રશસ્ત બનાવે છે અને એવી પ્રશસ્ત બુદ્ધિ જ દરેક કાર્યની સિદ્ધિ કરે છે. આ ઉપરાંત બીજા કેટલાંક પ્રકરણે ચરકમાં વર્ણવ્યાં છે, જે અહીં વિસ્તારભયથી ન આપી શકાય, પણ એ બધું ચરકનું વર્ણન એટલું બધું સ્પષ્ટ, રેચક અને અનુભવસિદ્ધ છે કે તે વિશેષ જિજ્ઞાસુએ ખાસ જોવા જેવું છે. જુઓ ચરક, વિમાનસ્થાન અધ્યાય ૮, રોગભિષજિનીયવિમાન. પરિશિષ્ટ ૪ વિભાગ ૧ સિદ્ધસેન દિવાકરકૃત દ્રાવિંશિકાઓ વાદપનિષદ દ્વાર્વિશિકા धर्मार्थकीर्त्यधिकृतान्यपि शासनानि न ह्वानमात्रनियमात् प्रतिभान्ति लक्ष्म्या । संपादयेन्नृपसभासु विगृह्य तानि येनाध्वना तमभिधातुमविघ्नमस्तु ॥ १ ॥ જે દ્વારા ધર્મ, અર્થ અગર કીર્તિ મેળવવી ઈષ્ટ હેય એવાં શાસન (માનપત્ર, દાનપત્ર અને આજ્ઞાપત્ર આદિ ફરમાનો) કેવળ સ્પર્ધાને લીધે કાંઈ ભતાં નથી, તેથી જે માગે રાજસભાઓમાં વિગ્રહ કરીને તેવાં શાસન સંપાદન કરવા ઘટે તે માર્ગનું (વાદનું) કથન કરવામાં નિર્વિઘતા હે. ૧ पूर्व स्वपक्षरचना रभसः परस्य वक्तव्यमार्गमनियम्य विजभते यः । मापीडधमानसमयः कृतपौरुषोऽपि નિૌ શિર ર વતિ તનાવતકુ | ૭ | પ્રથમ જ પિતાના પક્ષની સ્થાપનામાં તત્પર એવા પ્રતિવાદીના વક્તવ્યમાર્ગ ઉપર અંકુશ મૂક્યા સિવાય જે વાદી વાચેષ્ટા કરે છે, તે પૌજવાન છતાં પિતાને અવસર ગુમાવેલું હોવાથી વિદ્વાનોની સભામાં ઊંચે મસ્તક કરી બોલી શકતો નથી. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249272
Book TitleKathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages68
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy