SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] દર્શન અને ચિ’તન વર્ગોમાં એને માધ્યમ તરીકે પ્રયોજીને એના ઘડતરને વેગ મળે તેમ કરવું જોઈ એ, જેથી ઉચ્ચ શિક્ષણ સહેલાઈથી જનતાના થથરમાં પચવા માટે, અને પરિભાષા એક થવાથી, વળી શાળા-મહાવિદ્યાલયમાં ભણનાર વિદ્યાથી તે ફરજિયાત ખીજું ભાષા તરીકે રાષ્ટ્રભાષાનું શિક્ષણ ડે સુધી મળતું રહેવાનું તેથી સાંસ્કૃતિક સંપર્ક માં જરાય વિઘ્ન નહિ આવે અને પ્રાન્તીય વિશેષતા દ્વારા રાષ્ટ્રભાષાની સમૃદ્ધિ પણ વધશે. વિદ્યાર્થી ના મનેવિકાસને અને પ્રજાના ભાષાવિકાસને નિષ્કા રણ હાનિ પહોંચાડયા વિના જે પ્રશ્નના ઉકેલ આણુવા હોય તો આ રીતે જ આણી શકાશે. ૨. મેં લખ્યું છે કે સંસ્કૃત ખેધભાષા પ્રાચીન કાળમાં નહોતી અને અત્યારે પણ નથી. તેની વિરુદ્ધ આ. માંકડે મુખ્યપણે એમ કહ્યું છે કે પ્રવેશ પત્ર, પ્રશ્નપત્ર અને ઉચ્ચ વિષયાના જવાખે। સંસ્કૃતમાંજ અત્યારે પણ લખાય છે, તે સંસ્કૃત આધભાષા નથી એમ કેમ કહી શકાય ? મારા જવાબ એમ છે કે પ્રવેશપત્ર, પ્રશ્નપત્ર અને ઉત્તરા સસ્કૃતમાં લખાય છે એટલા જ માત્રથી જે સસ્કૃતને એધભાષા કાઈ કહે તો તેની સામે મારા લેશ પણ વાંધો નથી; પણ ખાધલાષાના એટલા જ અર્થ હું નથી લેતા. એકધભાષાને એટલેા જ અય કરવા તે કાઇ પણ રીતે યોગ્ય નથી, એમ પણ હું માનું છું. મેષભાષાના અર્થ હું એ કરું છું કે નૈ મા દ્વારા મળનાર સહેજાથી વિષન સમની છે અને કાચાપ સહેજાદ્દેથી સબનાવી શકે તે વૈષમા. આ અર્થમાં અત્યારે પણ સસ્કૃત મેાધભાષા નથી અને પહેલાં પણ નહેાતી, એમ મારું નિરીક્ષણ અને ચિન્તન મને કહે છે. આ. માંકડે જ્યારે એમ કહ્યું છે કે સંસ્કૃત માધભાષા ન હતી તે મારે જ સાબિત કરવું, તે હવે આ વિરો કાંઇક વિસ્તારથી લખુ તા અસ્થાને નહિ ગણાય. અધ્યયન અને અધ્યાપનનાં બાવીસ વર્ષ લગભગ મેં કાશીમાં ગાળ્યાં છે અને જૂની ઢબે ચાલતી તેમ જ જુદા જુદા પ્રાન્તના ઉચ્ચતમ વિદ્રાના જેમાં શીખવે છે એવી પાઠશાળાઓ અને મહાવિદ્યાલયોના શીખવા અને શીખવવાની દૃષ્ટિએ મે પરિચય સાધ્યા છે. તે ઉપરાંત મિથિલા અને બંગાળનાં વિશિષ્ટ સંસ્કૃત કેન્દ્રોને પણ અધ્યયનની દૃષ્ટિએ તેમ જ અવલેાકનની દષ્ટિએ થોડાક જાતઅનુભવ મને છે. દૂર દક્ષિણમાં નથી ગયે, છતાં ત્યાંના વિશિષ્ટતમ અધ્યાપકોનો પણ કાશી, કલકત્તા અને મુંબઈ જેવાં સ્થાનામાં આ દૃષ્ટિએ થ્રેડેક પરિચય સાધ્યા છે, હું પોતે જે રીતે શીખતે, બીજાને શીખતા જોતા અને શીખવતા તે વખતે પણ આ દૃષ્ટિએ હું હંમેશાં વિચાર કરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249254
Book TitleUccha Shikshanni Bodh Bhasha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Education
File Size138 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy