SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૪ ] દર્શન અને ચિ’તન થયા, વાકયો ખડિત થયાં અને કેટકેટલું અવનવું થયું ! પણ સદ્ભાગ્યે પ્રતિ સચવાઈ રહી. એવી કાગળ અને તાડપત્રની મળી. ત્રીસેક પ્રતિ ઉપરથી સૌંધિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી અને તેનાં પાડ઼-પાઠાંતરી કાયમ રાખી અનેક દૃષ્ટિએ ટિપ્પણી કરવામાં આવ્યાં છે, જે ગ્રંથ ભણનારને તેમ જ ઐતિહાસિક અવલોકન કરનારને કામનાં છે. એવા ટિપ્પણી કરવામાં લગભગ ૨૫૦ જેટલા ગ્રંથાના ઉપયોગ છૂટથી કર્યાં છે. એ ઉપયેગમાં અમુદ્રિત પશુ ઘણા ગ્રંથા કામમાં આવ્યા છે. સ્યાાદમંજરી કે સ્યાદ્વાદરત્નાકર, શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદૃાદકલ્પલતા ટીકા કે નયામૃતતરંગિણી, પ્રમેયકમલમાત્ત ડ કે પ્રમેયરત્નકાપ, સિદ્ધિવિનિય કે ન્યાયનિશ્ચય, અષ્ટસહસ્રી કે ન્યાયમુધ્ધ'દ્રોય, નયચક્ર કે અનેકાન્તય પતાકા ફાઈ પણ જૈન ગ્રંથ અગર તત્ત્વસંગ્રહ જેવા બૌદ્ધ ગ્રંથના અભ્યાસીને સન્મતિની ટીકાની પ્રસ્તુત આવૃત્તિ વધારેમાં વધારે ઉપયેગી થાય એ દૃષ્ટિએ જ વિષ્ણુમાં પ્રચુર ગ્રંથાના ઉપયાગ કરવાની પ્રેરણા આપી છેઅને વિદ્યા પીઠના ઔદાર્ય અને પુરાતત્ત્વ મંદિરના સુલભ પુસ્તકસંગ્રહે એ પ્રેરણાને અમલમાં મુકાવી છે, ઉપસંહાર એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે સંસ્કૃત ટીકા અગર પ્રાકૃત મૂળ ગ્રંથનુ ગમે તેટલું મહત્ત્વ હોય અથવા તેની સંસ્થેાધિત આવૃત્તિનું ગમે તે સ્થાન હાય, છતાં એ ગ્રંથની સર્વસાધારણ ઉપર છાપ પાડવા કહો કે તેનું જ્ઞાન અહુભાગ્ય કરવા કહે! એના ગુજરાતી, હિંદી આદિ અનેક ભાષાએ માં સુગમ અને સુલભ અનુવાદો થવા જ જોઈ રશે અને અનુવાદ ભારત જેમ ઉપનિષદો કે દાનિક-વૈદિક સૂત્રગ્રંથે વિશેષ ને વિશેષ લાકપ્રિય થતા જાય છે તેમ અનુવાદ મારફત જ સન્મતિને એ સ્થાન અપાવી શકાય. દિવાકરશ્રીના ગ્રંથરચનાના ઉદ્દેશ એક એ પણ હતો કે જેમ વૈદિક અને બૌદ્ધ સાહિત્ય લેાકપ્રિય તેમ જ વિપ્રિય થતું જાય છે તેમ જૈન સાહિત્ય પણ થાય, અને તેથી જ તેએ શ્રીએ કવળ સસ્કૃતમાં કે વળ પ્રાકૃતમાં ગ્રંથરચના ન કરતાં તે વખતની પ્રસિદ્ધ બન્ને ભાષાઓમાં થરચના કરી છે. અલબત્ત, એ ખરું કે તેઓશ્રીની બધી કૃતિઓ જેટલી ઉચ્ચતમ છે તેટલી જ તે સતી અને અસ્પૃસ્ય રહી છે, પણ એ વિરાધ દૂર કરવાના અને તેની ઉચ્ચતમતાના આસ્વાદ લેવાને કલિયુગ હવે આવી લાગ્યા છે. તેથી જેટલી કૃતિઓ વિત છે તે બધીના અનુવાદ દ્વારા અને સોધન દ્વારા ઉદ્ધાર કરવામાં જ જ્ઞાનપૂજાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249251
Book TitleSanmatitarka ane Tenu Mahattva
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages32
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size534 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy