SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અરા કેળવણીકાર [ ૮૧૯ જ્યારે ભક્ત હૃદય નાનાભાઈ એ નભાવ્યો હશે ત્યારે તેમના ચિત્તમાં નભતાને પારો કેટલો ચડયો હશે તે આજે આપણે કેવી રીતે કલ્પી શકીએ ? ફરી લગ્ન કરવાના કૌટુંબિક આગ્રહને વશ થયા પછી જ્યારે નાનાભાઈ પાતાનું આત્મનિરીક્ષણ ખુલ્લા મનથી કરે છે ત્યારે એમ લાગે છે કે તેમને છુપાવવાનું કશું નથી. અને એ એમનું આત્મનિરીક્ષણુ આજે બીજાના આગ્રહને કારણે જ લગ્ન કર્યાની વાત કરનાર અને ખાશ હાંકનાર કેટલાયના આંતરમનનું પ્રતિબિંબ પાડતું હોય તેમ લાગે છે. નાનાભાઇના પૂર્ણ શ્રુતયાગ અને શીલને પૂરા આર્વિભાવ દક્ષિણામૂર્તિની સ્થાપનાના સમયથી સ્પષ્ટપણે દેખા દે છે. ‘વિદ્યાર્થીને તાલીમ આપવી હોય તે કરતાં પેાતાના વનને તાલીમ આપવા સંસ્થા કાઢી છે એવી પ્રતીતિ મને આજે પણ છે. ' તેમનું આ કથન તેમના આખા જીવનની ચાવીરૂપ છે, એમ તેમને ઓળખનાર કાઈ પણ કહી શકશે. તેમણે એવા મતલબનુ પણ કહ્યું છે કે કુટુંબક કાસ અને બીજી અથડામણીએ મને અહિંસાની ભૂમિકા પૂરી પાડી છે. આ વસ્તુ તેમનું જીવન સમજવા માટે અગત્યની છે. નાનાભાઈ ની પ્રજ્ઞાના કહા, કે પ્રાચીન સાંખ્યભાષા વાપરીને કહીએ તે વિવેકખ્યાતિને કહા, કર્યાં પોતાના પર્મ શ્રદ્ધેય ગુસ્વયંની ખાદ્ય-આંતર ચારિત્રની સ્પષ્ટ પણ વિતત્ર સમાલાચના કરતી વખતે દેખાય છે. શ્રદ્દા અને શ્રદ્દામૂલક ધર્મસંસ્કાર એ જીવનમાં એક મોટી ગ્રંથિ છે, જેને ખુદ્ધ દૃષ્ટિ' કહે છે. નવું સત્ય સૂઝતાં નિર્ભયપણે અને નિખાલસ મને એ ગ્રંથિને ભેદ કરવા કે તેમાં સજ્ઞોધન કરી સમ્યગ્દષ્ટિને વવું એમાં જ સાચી આધ્યાત્મિકતાને પાયા છે, નાનાભાઈમાં એનું બીજ તે હતું જ, પણ જ્યારે ગાંધીજીના સંપર્ક થતાવૈત ષ્ટિના સ્પષ્ટ ઉન્મેષ થયા ત્યારે લાંબાકાળના અનેક મિત્રા સાથે સેવેલાં સ્વપ્ના અને તે ઉપર રચાયેલી ક્રિયાકાંડી પરંપરાએ તેમણે, સાપ કાંચળી જોડે તેમ, છેડી દીધી અને વિવેકપૂત નવી જીવનધર્મની પરંપરા દક્ષિણામૂર્તિમાં શરૂ કરી. અસ્પૃશ્યતાનું અનાદિ ભૂત કે તે વિરોની સવ પવિત અનાદિ વિદ્યા અને જીવનના પ્રત્યેક ખૂણામાંથી ફેંકી દેવા સાથે માત્ર નાનાભાઈનું જ નહિ પણ સાથે સાથે તેમના પિરવાર અને દક્ષિણામૂર્તિ સંસ્થા એ અધાંનું નવસંસ્કરણ શરૂ થાય છે; અને સાથે જ અગ્નિપરીક્ષા પણ. પરંતુ પેાતાના કુટુંબમાં પરાપૂર્વથી ચાલતી અગ્નિદેવની બંધ પડેલી ઉપાસના નાનાભાઈ એ દક્ષિણામૂતિ ના રૂપમાં શરૂ કરેલ અગ્નિાત્ર સ્વીકારી તેમાં સાચા બ્રાહ્મણત્વ સાથે સગત હેાય એવી સત્યામિની ઉપાસનારૂપે મનપણે શર કરી છે, જે ઉત્તરાત્તર વિકસતી આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249243
Book TitleKharo Kelavanikar
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size199 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy