________________
૨]
દર્શન અને ચિંતન
>
<
ગણિને પ્રસ્તુત ભાષ્ય ઉપરની પ્રાચીન ટીકામાં પોતે વ્યાખ્યા કરવા ધારે છે તે કરતાં કાંઈ પણ મતભેદવાળુ જણાયેલું નહિ. આજ કારણથી શ્રીસિદ્ધસેન ગણિનું પ્રસ્તુત ભાનું વિવેચન એ એમના વખત સુધીની અંગવિષ્ટ અને અંગાસ્ત્રના ભેદ સંબંધી ચાલતી જૈન પરંપરાનું સ્પષ્ટ નિર્દેશક છે, એમ કબૂલ કર્યાં વિના ચાલતુ' નથી. શ્રી. સિદ્ધસેન ગણિ ભાષ્યગત · સામાયિક... પ્રત્યાખ્યાન આદિ શબ્દોના અર્થ સ્પષ્ટ રીતે - સામાયિક અધ્યયન...પ્રત્યા ધ્યાન અધ્યયન’એ પ્રમાણે જ કરે છે; અને ળવાનન્તĮફિમિઃ' એ પદા અર્થ સ્પષ્ટપણે ગણધરશિષ્ય જમ્મૂ, પ્રભવ વગેરે એટલો જ ફરે છે, અને તે દ્વારા તેઓશ્રી પોતાનું ખાસ મન્તવ્ય મુચવે છે કે અગમાણુ, જેમાં સમગ્ર આવશ્યક પણ સમ્મિલિત છે તે, ગધરકૃત નહિ, પણ ગણધરશિષ્ય જંબૂ તથા પ્રભવ આદિ અન્ય આચાર્ય કૃત છે. તેની પ્રસ્તુત ભાષ્યની ટીકા આ પ્રમાણે છેઃ
-
समभावो यत्राध्ययने वण्यते तत्तेन वर्ण्यमानेनार्थेन निर्दिशति — सामायिकमिति । एव सर्वेषु वक्ष्यमाणेष्वर्थसम्बन्धाद् व्यपदेशो दृश्यः । चतुर्विंशतीनां पूरणस्यारा दुप. कारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विंशतिस्तव इति । वन्दनम् - प्रणामः स मै कार्यः कस्मै च नैति यत्र वण्यते तत् वन्दनम् । असंयमस्थानं सप्तस्य यतस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पारस्य यत्र काय परित्यागेन क्रियमाणेन विशुद्धिगख्यायते स कायव्युत्सर्गः । प्रत्याख्यानं यत्र भूलगुणा उत्तरगुणाव धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् ।
-डे० ला० पु० प्रकाशित तत्वार्थभाष्यटीका, प्रु० ९.
.
'
કેટલાક એવી લીલ કરે છે કે ભાષ્યમાં જે સામાયિક, ચતુર્વિં શતિસ્તવ... પ્રત્યાખ્યાત ' આદિ શબ્દ છે તે આવસ્યકના અધ્યયન–મેાધક નહિ, પરન્ત તે તે અધ્યયનની નિયુક્તિના મેધક છે; અર્થાત્ અગબાહ્યમાં આવશ્યક-નિયુ ંક્ત જ ગણવી જોઈએ. તેની આ દલીલ કેટલી ટકી શકે છે તે પણ જોઈએ.
(૬) જો વાચકશ્રીને સામાયિકાદે પોથી સામાયિક અધ્યયન અાદિની નિયુક્તિ જ વિવક્ષિત હોય તે તેઓશ્રી પોતે જ નિયુક્તિનું સ્પષ્ટ કથન ન કરતાં લાક્ષણિક પ્રયોગ શા માટે કરે?
(૬) કાઈ પણ શબ્દને લાક્ષણિક અથ કરવામાં મૂળ અર્થના આધ ા જ જોઈએ. જ્યાં સુધી શબ્દ મૂળ અર્થ બાધિત ન થતા હોય ત્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org