SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૦ ] દર્શન અને ચિંતન સ્વામી, શ્રી. પ્રભવસ્વામી વગેરે આચાય એવા સ્પષ્ટ કરે છે. તે ઉપરથી વિશેષાવશ્યકભાષ્ય અને તેની સ્વપન ટીકાના અંગમાઘુના કર્તા વિશે આશય કાઢવા જ હાય ! એ જ કાઢી શકાય કે ગંધરભિન્ન શ્રી. જમ્મૂ, પ્રભવ વગેરે સ્થવિરાએ જે શ્રુત રચ્યું તે જ અંગખાલ. વિશેષાવશ્યકભાષ્યની ઉપલબ્ધ અને અતિવિસ્તૃત ટીકા મલધારીકૃત છે. એ ટીકામાં ભાષ્યગત ત્રણ વ્યાખ્યાઓનાં ઉદાહરણો પણ આપેલાં છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અને સેનપ્રશ્નના પ્રણેતા સામે મૂલનિયુક્તિ, તે ઉપરનું વિશેષાવશ્યકભાષ્ય અને એ ભાષ્યની મલધારીકૃત ટીકા એટલાં તે છામાં ઓછાં હતાં જ. તેથી ઉપાધ્યાયત્રીની તત્ત્વાર્થં ભાષ્ય ઉપરની ટીકામાં તથા સેનપ્રશ્નમાં અંગબાહ્ય શ્રુતના કર્તા સંબધે જે વિચાર છે અને જેને ઉપર ટાંકયો છે તે પ્રાચીન ગ્રંથકાર ના અભિપ્રાયને લક્ષમાં રાખ્યા સિવાય તે લખાયેલ ન જ હોવા જોઈ એ. ઉપાધ્યાયશ્રીની ત્તિ અને સેના તે સ્પષ્ટ રીતે અંગખાદ્યને ગણધરભિન્ન આચાર્ય પ્રણીત સૂચવે છે, જે ઉપર બતાવવામાં આવ્યું છે. પૂર્વોપર આયાૌના વિચારસામ્યની કલ્પના ઉપર ઊભી કરેલ અનુમાનાત્મક લીલને છેડી હવે સીધી રીતે .મલધારીકૃત ટીકાને લઈ તેના ઉપર વિચાર કરીએ. ભાષ્યની પ્રસ્તુત ગા૦ ૫૫૦ મીની મલધારીકૃત ટીકા નીચે પ્રમાણે છેઃ अंगानं प्रविष्टश्रुतयोरिदं नानात्वमेतद् भेदकारणम् । વિમ્ इत्याह गणधरा गौतम स्वाम्यादयः, तत्कृतं श्रुत द्वादशांगरूपमगप्रविष्टमुच्यते । स्थविरास्तु भद्रबाहुस्वाम्यादयः, तत्कृतं श्रुतमावश्यक नियुक्त्या दिकमनं गप्रविष्टमगबाह्यमुच्यते । अथवा वास्त्रयं गणधरपृष्टस्य तीर्थकरस्य संबन्धी य आदेशः प्रतिवचनमुत्पाद-व्यय-प्रौम्य वाचकं पदत्रयमित्यर्थः, तस्माद् यन्निष्पन्नं तदंगप्रविष्टं द्वादशांगमेव, मुक्कं मुत्कलमप्रश्नपूर्वकं च यद् व्याकरणमर्थप्रतिपादनं, તસ્માસ્મિનનને ત્રાધામઘોયો, तच्चावश्यकादिकम् । वा शब्दोंsगाडन ग प्रविष्टत्वे पूर्वोक्तमेदकारणादन्यत्वसूचकः । तृतीयभेदकारणमाह 'ध्रुव-चलविसेसओ वत्ति सर्वतीर्थकर तीर्थेषु नियतं निश्चयभावि श्रुतमं प्रविष्टमुच्यते द्वादशांगમિતિ । यत् पुनश्चलमनियत भावि तत् तन्दुवैका लिकप्रकरणादिश्रुतम गब्राह्यम् । वा शब्दोऽत्रापि भेदकारणान्तरत्वसूचकः । इदमुक्तं भवति - गणधरकृतं, पदत्रयलक्षणतीर्थ करा देश निष्पन्नं ध्रुवं च यच्छुतं तद्गप्रविष्ट मुच्यते तच्च द्वादशांगीरूपमेव । यत्पुनः स्थविरकृतं, मुत्कलार्थाभिधानं बलं च तदावश्यक प्रकीर्णादिश्रुतम गवाह्य ' મિતિ । . Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249238
Book TitleAvashyak sutrana Karta Kon
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size328 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy