________________
સાધુત સ્થા અને તીસ્થા તથા તેનો ઉપયોગ
[ ૪૦૦
ચારેતર મળી આવે છે. એ જ એક વખતના જૈન સમાજના વિસ્તારને પુરાવા છે. જૈન તીર્થીની ખાસ એક સંસ્થા જ છે, જોકે આજે શિખર અને શ્વેતાંબર એ એ ભાગમાં તે વહેંચાઈ ગઈ છે. એ સંસ્થાની પાછળ કેટલા માણસો કાયમને માટે શકાયલા રહે છે, કેટલી બુદ્ધિ એની સારસભાળમાં અને ખીજી ખાખતામાં ખરચાય છે, અને એ તીર્થીની પાછળ કેટલું ધન વપરાય છે એને પૂરા અને સાચા ખ્યાલ આપવા જેટલા આંકડા અત્યારે પાસે નથી, છતાં અટકળથી ઓછામાં એન્ડ્રુ કહેવું હોય તો એમ કહી શકાય કે એ સંસ્થાની પાછળ પાંચ હજારથી એછા કાયમી માણસે નહિ હાય, અને જુદી જુદી અનેક બાબતોમાં પચાસ લાખથી ઓછો ખ થતા નહિ હોય. એ સંસ્થાની પાછળ કેટલીક જગ્યાએ જમીનદારી છે, બીજી પણ સ્થાવર-જંગમ મિલકત છે અને રેકડ નાણું, સાનું, ચાંદી તેમ જ ઝવેરાત પણ છે. ધરમદા અને તદ્દન ખાનગી માલિકીનાં મશિને બાજુએ મૂકીએ તાપણ જેના ઉપર નાનામોટા સંધની માલિકી હાય, દેખરેખ ડ્રાય એવાં સધમાલિકીનાં મંદિરેશના નાનામોટા ભંડારા હોય છે. એ ભડારામાં નાણાનું ખાસ ભડાળ હોય છે, જે દેવદ્રવ્ય કહેવાય છે, ફક્ત શ્વેતાંબરસંધની માલિકીનું દેવદ્રવ્ય અત્યારે ઓછામાં ઓછુ એક કરોડ જેટલું તે આખા હિંદુસ્તાનમાં ધારવામાં આવે છે. એમાં શંકા નથી કે આ દેવદ્રવ્ય એકઠું કરવામાં, તેની સારસંભાળ રાખવામાં અને તે ભરખાઈ ન જાય તે. માટે ચાંપતા ઇલાજો લેવામાં જૈન સંઘે ખૂબ ચાતુરી અને ઈમાનદારી વાપરી છે. હિંદુસ્તાનમાંના ખીજા કાઈ પણ સંપ્રદાયના દેવદ્રવ્યમાં જૈન સંપ્રદાયના દેવદ્રવ્ય જેટલી ચોખવટ તમે ભાગ્યે જ જોશે. એ જ રીતે દેવદ્રવ્ય એના ઉદ્દેશ સિવાય બીજે કયાંય ખર્ચાય નહિ, વેડફાય નહિ અને કાઈ એને ચાવી ન જાય એ માટે પણ જૈન સધે એક નૈતિક અને વ્યાવહારિક સુંદર વાતાવરણ ઊભું કર્યું` છે. જૈન બચ્ચા દેવદ્રવ્યની એક પણ કાડી, પાતાનાથી બને ત્યાં સુધી, પોતાના અંગત ભાગમાં વાપરવા કદી રાષ્ટ્ર કે તૈયાર હાતા નથી. એમ કરતાં એ, સસ્કારથી જ, બહુ ડરે છે; અને કાંઈક સામાજિક અધારણ પણ એવુ છે કે કાઈ એ દેવદ્રવ્ય પચાવ્યું એમ જાણ થતાં જ એની પાછળ સંધ અથવા સાધુએ પડે છે અને એ વ્યક્તિને જવાબ દેવા ભારે થઈ પડે છે. દેવદ્રવ્ય હડપાઈ જવાના કિસ્સા મળી આવે ખરા, પણ તે ન છૂટકે જ, અથવા જ્યારે હાથમાં બીજી કાઈ પણ બાજી ન રહી હોય
ત્યારે જ.
તીર્થ સંસ્થા સાથે મૂતિના, મંદિર, ભંડારનો અને સધ નીકળવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org