SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] દર્શન અને ચિંતન નથી તે! લાવવાના પ્રયત્ન થાય છે કે નહિ. એની વાત બાળદીક્ષાના હિમાયતી કરતા જ નથી. ભગવાન બાળકને, તરુણાને, કન્યાઓને, તરુણીઓને, નવવિવાહિત દંપતીઓને દીક્ષા આપતા. નિસ્કોચ આપતા; પણ જેમ તેઓ આવી દીક્ષા આપતા તેમ તેએ પાતાની જ્વાબદારી વધારે સમજતા, એટલે તેમની પાસે અને તેમની આજુબાજુ ચોમેર માત્ર તપનું જ વાતાવરણ રહેતું. એ વાતાવરણમાં માત્ર દેહદમન નહિ, પણ સૂક્ષ્મ ચિતનો ચાલતાં, અલૌકિક ધ્યાના ધરાતાં. રાતદિવસના આઠ પહારમાંથી એક પહેાર બાદ કરી, બાકીના સાતે પહેારના સાધુચર્યાના કાર્યક્રમ વિચારણા, ધ્યાન અને મનાનિગ્રહી તપમાં ૮ આઠવાયેલા રહેતા. એ વાતાવરણ એટલું બધુ સાત્ત્વિકતામાં ઊડુ, જિજ્ઞા સામાં વિશાળ અને તપમાં ગંભીર રહેતું કે તેમાં ભાર (આસુરી વૃત્તિ)ને પેસતાં ભારે મુશ્કેલી પડતી. ક્ષુદ્ર બાબતોની તકરારા, કશું નવું જાણવાની બેદરકારી, અને પુરુષાર્થ ન કરવાની આત્મહત્યા, તેમ જ બીક અને પામરતાની છાયા, જે આજે યાગીજ્જનના વાતાવરણમાં છે, તે જો તે વખતે હેતુ તે! તે વખતે પણ એવી દીક્ષાને વિશધ જરૂર થાત, અથવા તે વખતે પણ આજની પેઠે દીક્ષાએ વગેવાત અને નિષ્ફળ જાત. દીક્ષાના પક્ષપાતીઓની મુખ્ય તેમ ગમે ત્યાંથી ગમે તેને પકડી કે મેળવીને દીક્ષા આપી દેવાની હોય, તે કરતાં પહેલી અને મુખ્ય ક્રૂરજ તે ભગવાનના એ સમયનું વાતાવરણ લાવવાની છે. તે દીક્ષાના પક્ષપાતીઓ એ તમય વાતાવરણ લાવવા લેશ પણ મથતા ન હોય, અથવા ત્યાર પછીના જમાનાનું પણ કાંઈક સાત્ત્વિક અભ્યાસમય અને ફબ્યુશીલ વાતાવષ્ણુ અત્યારે ઊભું કરવા મથતા ન હોય, અને નાત્ર દીક્ષા આપવાની પાછળ જ ગાંડા થઈ જાય તે સમજવુ જોઈ એ ક તેઓ યાતે જ દીક્ષા આપ્યા છતાં દીક્ષાનો પાસે ચમચાવી રહ્યો છે, અને પોતાના પક્ષ ઉપર મૂળમાંથી જ કુઠારાધાત કરી રહ્યા છે.. જો તે પાતાની આજુબાજુના વાતાવરણ તરફ અને પોતે જે વાતાવરણમાં રહે છે અને ઊછરે છે તે તરફ સહેજ પણ આંખ ઉઘાડીને જોશે તો તેમને જણાયા વિના નહિ રહે કે અત્યારે દીક્ષા લેનારાઓ ગુજારે કાં ન આવે, પણ તેમને દીક્ષા આપવામાં ભારે જોખમદારી છે. ખાસ ફરીને આળ, તરુણા અને યુવક પતીને દીક્ષા આપવામાં તા ભારે તેખમ છે જ. એક જ વસ્તુ જે એક વાતાવરણમાં સહેલી અને છે તે જ ખીજા અને વિરોધ વાતાવરણમાં અસાધ્ય અને મુશ્કેલ થાય છે. આપણે જાણીએ છીએ કે આજે કન્યા અને કુમારને સાથે શિક્ષણ આપવાના કાયડા કૈટલે મુશ્કેલ છે. આ મુશ્કેલીનું કારણ શું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249200
Book TitleVishwama Dikshanu Sthan ane teno Upayog
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & Society
File Size139 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy