SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેના ઉપયોગ [ ૩૧૭ શિક્ષકા, શિક્ષણસ્થાના અતે શિક્ષણના વિષયે એ જ એ ગૂચનું કારણ છે. જો શિક્ષકા સાચા ઋષિ હાય. શિક્ષકના વિષયો વનસ્પી ડ્રાય અને તેનાં સ્થાને પણ માહુક ન હોય તા સહશિક્ષણના કઠણ દેખાતા કાયડા જાના આશ્રમેાના જમાનાની પેઠે આજે પણ સહેલા લાગે, ' એ જ ન્યાયે એક વાતારણમાં જે દીક્ષા સહેલાઈથી સફળ થઈ શકતી તે જ દીક્ષા આજના તદ્દન વિધી વાતાવરણમાં, ભારે પ્રયત્ન હતાં, સફળ અનાવવી લગભગ અશકય થઈ ગઈ છે. મનુષ્યનું શરીર, તેનું મન અને એના વિચાર એ બધુ વાતાવરણનું સ્થૂળ અને સૂક્ષ્મ રૂપ જ છે. આજના ત્યાગીઓના વાતાવરણમાં જઈ આપણે જોઈએ તે આપણને જોવા શું મળે ? ફક્ત એક વાર અને તે પણ ત્રીજે પહેારે આહાર લેવાને બદલે, આજે સૂર્યના ઉદ્યથી અત સુધીમાં રસને દ્રિયને કટાળેા આવે એટલીવાર અને એવી વાની લેવાતી જોવાય છે. જાણે કેમે કરી વખત જતા જ ન હોય તેમ વિસે કલાકાના કલાકો સુધી નિહાદેવી સત્કારાતી જોવાય છે. અમુકે તે કયુ અને અમુકે પેલું કર્યું, મેં આ કયુ અને પેલું કર્યું", અમુક આવા છે અને પેલા તેવા છે.એ જ આજન મુખ્ય સ્વાધ્યાય છે. બાર અગનું સ્થાન અગિયારે લીધું અને અગિયારનું સ્થાન આજના વાતાવરણમાં છાપાંઓએ-ખાસ કરી ખંડનમંડનનાં અને એકબીજાને ઉતારી પાડનારાં છાપાંઓએ—લીધેલું છે. પોસ્ટ, પાર્સલ અને બીજી તેવી જરૂરિયાતની ચીજોના ઢગલાઓ તળે મુર્ખા, સમય અને ત્યાગ એવાં ક્ખાઈ ગયેલાં દેખાય છે કે તે માથું જ ઊંચકી શકતાં નથી. જિજ્ઞાસાનું વહેણ એકબીજાના વિરોધી વગના દોષોની શોધમાં વહે છે. જગતમાં શું નવું અને છે, શું તેમાંથી આપણે મેળવવા જેવું છે, કયાં બળો આપણે ફેંકી દેવા જેવાં છે, અને કયાં બળો પચાવ્યા સિવાય આજે ત્યાગને ફ્લુ કાણુ છે, આપણે કાંથી કયાં આવ્યા છીએ, અને કયાં બેસીને શું કરી રહ્યા છીએ, આજના મહાન પુરુષો અને સતા કાણુ છે, તેમની મહત્તા અને સતપણાનાં શાં કારણો છે, આજે જે મહાન વિદ્વાનો અને વિચાર ગણાય છે અને જેતે આપણે પોતે પણ તેવા માનીએ છીએ તે શા કારણે એ બધું જેવા જાણવાની અને વિચારવાની દિશા ! આજના ત્યાગી વાતાવરણમાં લગભગ "ધ થઈ ગયા જેવી છે. આજના કાઈ સાધુ દુનિયામાં સૌથી મહાન ગણાતા અને હજારા માઈલથી જેને જોવા, જેની સાથે વાતચીત કરવા, હજારો માણસા, લાખો રૂપિયા ખર્ચે કરી આવે છે એવા સાબરમતીના સત પાસે જઈ શકે એવુ વાતાવરણ છે ખરું? મળવાની, ચર્ચા કરવાની અને કાંઈક મેળવવાની અથવા આપવાની વૃત્તિવાળો આજને કાઈ સાધુ ગાંધીજી, નહેરુ કે પટેલના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249200
Book TitleVishwama Dikshanu Sthan ane teno Upayog
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & Society
File Size139 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy