________________ 372] દર્શન અને ચિંતન પુનર્વિધાનને પ્રશ્ન આવે છે. પણ જે દીક્ષાની સામાન્ય હિમાયત કરનાર બન્ને પક્ષકારે, ખાસ કરી ગુરુઓ, આ વસ્તુ સમજી લે તો તેમની વિચારણમાંથી પુનર્વિધાનનું બેખું ઊભું થશે અને કદાચ તેઓ માગશે તે પુનર્વિધાન પર બહારથી પણ તેઓને પ્રેરણા મળી આવશે. આપણે જાણીએ છીએ કે જે વસ્તુ મેળવવાની ઉત્કટ ઝંખના હોય છે તે વસ્તુ મળ્યા વિના કદી રહેતી નથી. તેથી પુનર્વિધાન કેવું હોવું જોઈએ એ ભાગ જાણુને જ છોડી દઉ છું. એ એક સ્વતંત્ર ભાષણને વિષય છે. --પર્યુષણ પર્વના વ્યાખ્યાને, 1930. For Private & Personal Use Only www.jainelibrary.org