________________
આગમોબારક કી ઘાસીલાલજી મહારાજ
૧૭૫
સન્માનનીય ઉચ્ચ પદવીઓ : ઘાસીલાલજી મહારાજની વિદ્વતાથી પ્રભાવિત થઈને કોલ્હાપુરના મહારાજાએ તેઓશ્રીને કોલ્હાપુર રાજપુરુષ તથા શાસનાચાર્યની પદવીથી વિભૂષિત કર્યા હતા. તેઓશ્રીની ત્યાગ, તપસ્યા અને સંયમની ઉત્કૃષ્ટતા જોઈને કરાંચી સંધે “જેન દિવાકર” અને “જેન આચાર્ય” પદવી ધરા તેમને ગૌરવાન્વિત કર્યા હતા.
વિશાળ સાહિત્યરચના : સ્થાનક્વાસી સમાજના આ મહાન જયોતિર્ધર આચાર્ય રચિત સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે:
અગિયાર અંગસૂત્રો: આગમ સાહિત્ય પર કરેલી ટીકાઓનાં નામ: (૧) આચારાંગ
આચારચિતામણિ (૨) સૂત્રકૃતાંગ
સમયાઈ બોધિની (૩) સ્થાનાંગ
સુવ્યાખ્યા (૪) સમવાયાંગ
ભાવબોધિની (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
પ્રમેય-ચંદ્રિકા (૬) જ્ઞાતા-ધર્મકથા
અનગાર ધર્મામૃતવર્ષિણી (૭) ઉપાસક દશાંગ
સાગર ધર્મસંજીવિની (૮) અન્નકૂદ્ર દશાંગ
મુનિ કુમુદચંદ્રિકા (૯) અનુસરોપપાનિક દશાંગ અર્થબોધિની ટીકા (૧૦) પ્રશ્ન વ્યાકરણ
સુદશિની ટીકા (૧૧) વિપાક સૂત્ર
વિપાક ચંદ્રિકા બાર ઉપાંગોનું સાહિત્ય : (૧) પપાતિક
પીયૂષવર્ષિણી (૨) રાજપ્રશ્રીય
સુબોધિની (૩) જીવાભિગમ
પ્રમેયદ્યોતિકા (૪) પ્રજ્ઞાપના
પ્રમેયબોધિની (૫) સૂર્યપ્રજ્ઞપ્તિ
સૂર્યશક્તિ પ્રકાશિકા (૬) ચંદ્રપ્રતિ
ચંદ્રપ્રશપ્તિ (૭) જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ પ્રકાશિકા વ્યાખ્યા (૮) નિરયાવલિકા (કલ્પિકા) સુન્દર બોધિની (૯) કલ્પાવતસિકા (૧૦) પુપિકા (૧૧) પુષ્પચૂલિક (૧૨) વૃષિણ દશાંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org