________________ 21 ] નજલિ સૌ પહેલાં આ પ્રશસ્તિના વીસ શ્લોકોમાં મંત્રી પવાકના વંશજોની અને તેમના ધર્મગુરુઓની નામાવલી આપવામાં આવી છે કે જેના વંશમાં થયેલ સા. મહૂની ભાર્યા માણિકદે શ્રાવિકાએ પ્રસ્તુત સચિત્ર સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની સુંદર અને સુશોભિત પ્રતિ લખાવી છે. એ નામાવલી ઉપરથી મંત્રી પદ્મ=પદ્માકનું વંશવૃક્ષ નીચે મુજબનું બની શકે છે: ઊકેશવંશીય સ્થૂલશાખીય-મંત્રી દુલક્ષસિંહ લક્ષ્મસિંહ (3) ધર્મગુરુ લોકહિતાચાર્ય જિણા–ભાય જાસલદેવી ધર્મગુરુ સાગરચંદ્રસૂરિ ધનપતિ–ભાર્યા વલ્હાદેવી ધર્મગુરુ ભાવપ્રભસૂરિ વાગ મરસિંહ=સમરસિંહ ભાર્યા છવાદેવી ધમગુરુ જિનચંદ્રસૂરિ શિવદત્ત નગરાજ લખરાજ જીવરાજ ભાર્યા રત્નાઈ સજજન સમધર ઉદયસિંહ સલિંગ સાલિગ મેઘરાજ સોનપાલ પૂનપાલ અમીપાલ નાપાક* ભાર્યા નામલદેવી ભાર્યા હાલી સામત સા. હાંસા ભાર્યા હંસદેવી સા, મહુ ભાર્યા માણિકદે ભાય રાઈ સ્વર્ણાક્ષરી કલ્પસૂત્ર લેખિકા શ્રીવત્સ શ્રીમન્ત સદ્યવસ શત્રુશલ્ય સીધર=શ્રીધર સુરપતિ શુભકર સહસ્ત્રમલ માંજૂ કરતૂરાઈ ભા. સિરિયાદેવી ભા. રન્નાદેવી ભા. રંગાદે ભા. સહસાદે (પુત્રી) (પુત્રી) " | | સમલ (પુત્ર) છી ઉદયકર્ણ આસકર્ણ શ્રીકણું સજમલ્લ (પુત્રી) છાછ (પુત્રી) પૂનાઈ આ વંશાવલી ઉપરાંત પ્રારંભના વીસ કલેકે માં મંત્રી પદ્મનાં વંશજોના સુકૃતને કઈ ખાસ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પરંતુ સામાન્ય રીતે એટલું જ કહેવામાં આવ્યું છે કે મંત્રી પદ્મના વંશજો દિલ્હી, ગૂજરાત, માલવા, સિંધ, મારવાડ વગેરે દેશમાં તેમના મૂળ પુરુષોની કારકિર્દીના પ્રતાપે રાજાઓ તરફથી માન પામતા હતા. તેમ જ આ વંશમાં થયેલા વંશજોએ પ્રતિષ્ઠા, યાત્રા તેમ જ આચાર્યપદારોપણ વગેરે પ્રસંગોમાં ઘણું મહત્સવ ઊજવ્યા છે. * નોડાકને ખીભાઈ, ચેલી, સારૂ, વારૂ અને ધનાઈ એ નામની પાંચ પુત્રીઓ પણ હતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org