SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫૮]or bacco aa sachch ઉપવાસનું પુણ્ય પામી શકતા નથી અને અસખ્ય વર્ષો સુધી તેમને એકેન્દ્રિય ચેાનિએમાં જ જન્મમરણ કરવા પડે છે. માટે વિરિત ( પાપે। ન કરવાની પ્રતિજ્ઞાના અભાવ ) થી થતા નિરર્થીક ક`બંધથી બચવા માટે પ્રતિજ્ઞા એ ખૂબ જ જરૂરી છે. વળી કેટલાક જીવા એમ પણ કહે છે કે “ અમુક પાપ ન કરવું એ જાતની પ્રતિજ્ઞા લેવાથી ઊલટું મન તે વાતને જ વારંવાર વિચાર કરવા માંડે છે, માટે પ્રતિજ્ઞા લેવી નહિ.” આ વાત પણ ખરાખર નથી. કારણ કે શરૂઆતમાં કદાચ પૂર્વના સંસ્કારવશાત્ તેમ થાય તેા પણ જો તે પાપનાં નુકસાન સમજવાપૂર્વક તેમ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હાય તા ધીરે ધીરે મન ટેવાઈ જાય છે કે, મારે તે અમુક કામ ન કરવાની પ્રતિજ્ઞા જ છે, એટલે મારે એ બાબતના વિચાર કરવા પણ વ્યર્થ છે. ઉપવાસનુ' મહત્ત્વ સમજવા પૂર્ણાંક તેનુ પચ્ચક્ખાણ લીધા પછી ગમે તેવી સુંદર રસવતી સામે આવે તે પણ “ મારે તે આજે ઉપવાસની પ્રતિજ્ઞા છે. ” એવા ખ્યાલથી પ્રાયઃ કરીને તે સુંદર રસવતીને ખાવાનુ` કે તેને વિચાર કરવાનું પણ મન થતું નથી. આ અનુભવસિદ્ધ હકીકત છે. આ તા થઈ નિષેધાત્મક નિયમની વાત. વળી કરવા ચેાગ્ય સુંદર અનુષ્ઠાને માટે પણ “હું આમ જરૂર કરીશ.” આવી પ્રતિજ્ઞા લીધી ન હેાય પણ ફક્ત સકલ્પ જ કર્યાં હેાય તે આપણુ મન સામાન્ય નિમિત્તો મળતાં જ તરત એ શુભ સંકલ્પથી ચલિત થઈ જાય છે. દા. ત. દરરાજ પ્રભુદન કરવાને માત્ર સ`કલ્પ (પ્રતિજ્ઞા નહિ) કર્યાં હાય તે થાડુ પણ વ્યાવહારિક કાર્ય આવી પડતાં તરત જ મન નબળુ પડી જાય છે કે · આજે તે અમુક પ્રકારના સયેગા હોવાથી તારાથી દશન થઈ શકશે નિહ. કાલથી જરૂર કરીશ. આજે એક દિવસ દર્શન ન થાય તે શુ ખાટુ મેળું થઈ જવાનું હતું !' પણ જો પ્રભુદર્શન કરવાની પ્રતિજ્ઞા જ લીધી હેાય તે ‘મારે તે સવારના મુખમાં કાંઈ પણ નાખતાં પહેલાં પ્રભુદશ્તન કરવાની પ્રતિજ્ઞા છે, માટે મારે તેનુ પાલન કરવું જ જોઈ એ.’ આવા વિચારથી એ શુભ અનુષ્ઠાનમાં નિયમિતતા જળવાઈ રહે છે. માટે વિધેયાત્મક બાબતેની પણ પ્રતિજ્ઞા (નિયમ ) જરૂર લેવી જોઈ એ. વળી પ્રતિજ્ઞાને બંધન માનનારાઓએ એટલું જરૂર વિચારવું જોઈ એ કે, જેમ મેટર, રેલવે, વિમાન વગેરેને બ્રેક હાય, ઘેાડા-બળદ વગેરેને લગામ હોય, સમુદ્ર-નદીને કાંઠાની મર્યાદા હોય તે જ તેએ ઉપયોગી બની રહે છે. પરંતુ બ્રેક વગરની મેટર, રેલવે, વિમાન તથા લગામ વગરના ઘેાડા-ખળદ વગેરે તેમ જ કાંડા વગરના સમુદ્ર – નદીથી અનેક હેાનારતે સય છે, તેવી જ રીતે જીવનમાં પણ ઇન્દ્રિયા અને મન ઉપર પ્રતિજ્ઞા શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230245
Book TitleShu Pratigya E Bandhan Che
Original Sutra AuthorN/A
AuthorMahodaysagarji
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size488 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy