SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવર્થ મંત્ર મંત્રી રે તિમ આચ્છાટિલું રે પ્રથવી ઉપરિ બલથી તામ, મંત્રને મહિમા અચિંત્ય છે આમ રૂડી નં૧દા વધવા લાગું રે પાણી વેલિ ક્યું રે ભય પામે ધનદેવ અત્યંત, શ્રીમતિ સામું જે તંત રૂડી . ૧ શ્રીમતી ભાથું રે મન બીજે મને રે પાણી વધતું ચાલ્યું જાય, અનુક્રમેં ઘુટી પગ બેલાય રૂડી . ૧૮ ઢીંચણે આવ્યું રે સાથલે બુડતી રે ! કટિતટ ને વલી નાભિ પ્રમાણ, ઉદર હૃદયને કઠને માણ રૂડી નં. ૧ વધતું વધતું રે નાસાઈ અડયું રે ! ધનદેવ મનમાં અતિ ખેદાય, કિમ થાયે જલ વધતું જાય રૂડી નેં મારા શ્રીમતિ ભાથું રે ભય મન માંણું રે કરું એહને હવે હું પ્રતિકાર, જે માહર ચમત્કાર રૂડી નં. ૨૧ ઘૂંટડે એકે રે તે જલ પી ગઈ રે ! જિમ નવિ ધરતીઈ જલ દેવાય, એક બિંદ નવિ તિણે હાય રૂડી નંમારા બિહું તે નારિ રે શ્રીમતી પાય પડે ? શકતિ છતી તે ઇણિ વાર, તું વિદ્યા ગુણને ભંડાર રૂડી ને મરવા તુઝને આરાધું રે સ્વામિનીની પરિં રે ત્રણ પ્રીતિ પરસ્પર જોડિ, કામ કરે ઘરનાં મન કેડિ રૂડી ને ર૪i મુદ્ર વિદ્યા રે ત્રણે બરાબરી રે ! પ્રીતિ ઘણી નિત્ય વધતી જાય, સરિષે શીલેં સહ સમ ઠાય રૂડી મેં મારા દેય સમ ત્રીજી રે સ્વેચ્છાચારિણી રે અવગુણિ સં અવગુણ થાય, ગુણ સઘલા તસ નાસી જાય રૂડી નેં પારદા યત :– अंबस्स य निंबस्स उ दोण्ह वि समा गयाई मूलाई । संसग्गीए विणट्ठो अंबो निबत्तणं पत्तो ॥१॥ ધનદેવ ચિંતે રે મનમાં ઇણિ પરં રે જે એ બિ સમ ત્રીજી થાય, તો હું શરણું કરું કિહાં જાય રૂડી . મારા રાષસી સરષી ત્રણને છાંડિને રે કરું હોં આતમ કેરુ હિત, જિમ નવિ હોય મુઝ એવી ભીત રૂડી નં. ૨૮ ધન્ય ધનદેવ રે જિણે ઇમ ચિંતવ્યું રે તે કહ્યું ચૌદમી ઢાલ મઝારિ, પદ્મવિજય હવે જયજયકાર રૂડી મેં મારા સર્વ ગાથા ૩૩૬ [૩૩૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230187
Book TitleMadan Dhandev Ras
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy