SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ] ૩ નામ વ્યવહાર સૂત્ર 39 } "" ', "" ૪ નિશીથસૂત્ર "" ', ?? "" ,, "" ,, ૫ મહાનિશીથસૂત્ર ,, ભાય ચૂર્ણિ વૃત્તિ ,, અક ભાષ્ય વિશેષચૂર્ણિ ?? તબક કલ્પસૂત્ર Jain Education International તબક ભાગ્યે ચૂર્ણિ "> વૃત્તિ વિશાદ્દેશકવ્યાખ્યા ટિપ્પનક કર્તા ભદ્રબાહુસ્વામી મલયગિરિ ભદ્રબાહુસ્વામી જિનદાસ મહત્તર શ્રીચન્દ્રસરિ જિનભદ્રગણિ ામાશ્રમણ સિદ્ધસેનાચાય શ્રીચન્દ્રસૂરિ તિલકાચાય જ્ઞાનાંજલિ લેાકસંખ્યા Le ગા. ૪૬૨૯ ક્ષેા. ૧૭૮૬ ૧૦૩૬૦ ૨૯૦૦૦ ૮૨૫ ગા. ૬પ૯ લેા. ૭૫૦૦ २८००० For Private & Personal Use Only ૪૫૪૪ કલ્પબૃહદ્ભાષ્ય---અહી જે છ છેયથાને લગતી નોંધ આપવામાં આવી છે તેમાં “ कल्पवृहद्भाष्य अपूर्ण એમ જણાવ્યું છે, તેનું કારણ એ છે કે, પાટણ, જેસલમેર, ભાંડારકર ઇન્સ્ટિટયૂટ પૂના વગેરે દરેક સ્થળે આ ગ્રંથની હસ્તપ્રતિ અધૂરી જ મળે છે. જેસલમેરમાં તાડપત્ર ઉપર લખાચેલી એ નકલેા છે, પણ તે બન્નેય પ્રથમ ખંડ છે, બીજો ખંડ કયાંય લેવામાં આવ્યા નથી. આચાર્ય શ્રી ક્ષેમકીત્તિએ બૃહત્કલ્પની ટીકા રચી ત્યારે તેમના સામે આ બૃહદ્ભાષ્ય પૂર્ણ નકલ હતી એ તેમણે ટીકામાં આપેલાં બૃહદ્ભાષ્યનાં ઉદ્ધરણાથી નિશ્ચિતપણે નણી શકાય છે. ગા. ૧૦૩ ગા. ૨૬૦૬ ૧૦૦૦ ૧૧૨૦ ૧૮૦૦ કલ્પચૂર્ણિ અને વિશેષચૂર્ણિ—કપચૂર્ણિ અને કલ્પવિશેષચૂર્ણિની જે બે તાડપત્રીય પ્રાચીન પ્રતિએ આજે મળે છે તેમાં લખાવનારાઓની ગરબડથી એટલે કે ચૂર્ણિ-વિશેષચૂર્ણિના 'ખડાને વિવેક ન કરવાથી કેટલીક પ્રતિએમાં ચૂર્ણિ-વિશેષચૂર્ણિનું મિશ્રણ થઈ ગયુ છે. 17 પંચકલ્પમહાભાષ્ય—પંચકલ્પમહાભાષ્ય એ જ પ'ચકલ્પસૂત્ર છે. ઘણાખરા વિદ્વાન સાધુએ એવી ભ્રમણામાં છે કે, પંચકલ્પસૂત્ર ઉપરનું ભાષ્ય તે પ ંચકલ્પભાષ્ય અને તે ઉપરની ચૂર્ણિ તે પંચકલ્પચૂર્ણિ, પર ંતુ આ તેમની માન્યતા બ્રાંત અને ભૂલભરેલી છે. પંચકલ્પ નામનું કોઈ સત્ર હતું નહીં અને છે પણુ નહીં. બૃહત્કલ્પસૂત્રની કેટલીક પ્રાચીન પ્રતિએના અંતમાં “ વંધત્ત્વમૂત્ર સમાપ્તમ્ આવી પુષ્પિકામાત્રથી ભુલાવામાં પડીને કેટલાકા એમ કહે છે કે, મેં અમુક ભડારમાં જેયુ છે, પણ આ ભ્રાંત માન્યતા છે. ખરી રીતે, જેમ પિડનિયુક્તિ એ દશવૈકાલિકનિયુક્તિને અને એધનિયુક્તિ એ આવશ્યકનિયુક્તિના પૃથક્ કરેલા અંશ છે, તે જ રીતે પ ંચકલ્પભાષ્ય એ પભાષ્યને એક જુદે પાડેલેા વિભાગ છે; નહીં કે સ્વતંત્ર કોઈ સૂત્ર. આચાર્ય શ્રી મલયગિર મહારાજ અને શ્રી ક્ષેમકીર્તિસૂરિ મહારાજ પ્રસ્તુત બૃહત્કલ્પસૂત્રની ટીકામાં વારંવાર આ રીતે જ ઉલ્લેખ કરે છે, www.jainelibrary.org
SR No.230177
Book TitleBrihatkalpa Sutra Prastavik
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy