SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 2] જ્ઞાનાંજલિ पुण्यलोकद्वयस्यास्य तेजःपा[१६]लस्य मंत्रिणः / / देवश्च मर( ? रु)देवश्च श्रीवीरः सर्वदा हृदि // 2 // तेजःपालः सचिवतरणिनंदताद्भाग्यभूमि यंत्र प्राप्तो गुणविटपिभिनिर्व्यपोहः प्ररोहः / यच्छायासु त्रिभुवनवनखिणीषु प्रगल्भं प्रक्रीडति प्रर[१७] मरमुदः कीर्तयः श्रीसभायाः // 3 // यः शैशवे विनयवैरिणि बोधवंध्ये धत्ते नय च विनयं च गुणोदयं च / सोयं मनोभवपराभवजागरूकरूपो न के मनसि चुंबति जैत्रसिंहः॥४॥ श्रीवस्तुगल चिरका[१८]ल................. .........भवत्वधिकाधि कश्रीः / यस्तावकीनधनवृष्टिहृतावशिष्टं शिष्टेषु दौस्थ्य............पावकमुच्छिनत्ति / / 5 // श्रीतेजपालतनयस्य गुणानतुल्यान् श्रीलूणसिंहकृतिनः कति न स्तुवन्ति ? / [19] श्रीबंधनोद्धरतरैरपि यैः समंता दुद्दामता त्रिजगति क्रियतेऽस्य कीर्तेः // 6 // प्रसादादादिनाथस्य यक्षस्य च कपर्दिनः / वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी // 7 // __ स्तम्मतीर्थध्रुवजयतसिंहेन लिखिता // [20] उत्कोणा च सूत्र०कुमारसिंहेन महामात्यश्रीवस्तुपालस्य प्रशस्तिरियं // शुभमस्तु // छ // પહેલા શિલાલેખનો ભાવાર્થ વિશ્વસ્થિતિરૂપ નાટકના પ્રથમ સૂત્રધાર, બ્રહ્મતેજને ધારણ કરનાર, કરોડ ઈદ્રો અને સુરાસુરે જેમને વંદન કરે છે તે શ્રીયુગાદિદેવ જયવંતા વર્તે. (1) બુદ્ધિરૂપી સિદ્ધાંજનથી નિર્મળ થયેલું વસ્તુપાલ-તેજપાલરૂપી જેનું નેત્રયુગલ છે તે વિરધવલની કીર્તિ સ્વર્ગ, પાતાળ, પૃથ્વી અને સમુદ્ર પર્યન્ત અહોનિશ પ્રસરે. (2) ઇદના નંદનવનનો રખેવાળ અને કહે છેઃ હે દેવકના સ્વામી! ઉપાધિ થઈ છે. ઇદ્ર કહે છે: શી ઉપાધિ છે? ઉદ્યાનપાલ કહે છે : આપણું નંદનવનમાંથી કલ્પવૃક્ષ ચોરાયું છે. ઈંદ્ર કહે છે. આવું બેલ મા, મનુષ્યો ઉપર કરુણું ઊપજવાથી મેં કલ્પવૃક્ષને વસ્તુપાલરૂપે પૃથ્વીતળને શોભાવવા કહ્યું છે. (3) ચોથો શ્લોક ખંડિત છે તેથી તેને ભાવાર્થ લખ્યો નથી. સમસ્ત શત્રુઓને પરાજિત કરનાર અને આશ્ચર્યકારી જીવન જીવનાર આ વસ્તુપાલ સ્નેહીજનોને સુખ આપવાથી શંકર સમાન હોવા છતાંય લક્ષ્મીના આલિંગનથી શોભાયમાન થઈને પ્રકાશે છે; मेटले वि समान छे. (5). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230162
Book TitlePunya Shloka Mahamatya Vastupalna Aprasiddha Shilalekho tatha Prashastilekho
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy