SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ [13૨]tabsagachhchha w jashchavadashi dava la (૬) ભાવસારરચિત ‘ ગુર્વાવલી ’માં પણ ઉક્ત પ્રસગને સમાઁન મળે છે. તેમાં જણાવે છે કે, લેાલાડા ગામમાં રાત્રિએ સૂરીશ્વર કાઉસગ્ગ ધ્યાને રહેલા. કાળા સર્પ ડસી ગયેા. ધ્યાનમળે ગુરુ ઉપસર્ગ રહિત થયા. લેાલાડગામિ ગુરુણા, કાઉસ્સગઠ્ઠિયસ્સ રયણીએ; કાલયંગ-ડિસયા, ઝાણે જાએ નિરુવસગ્ગો. (પૃ. ૨૦૫) (૭) ધ મૂર્તિસૂરિના નામે પ્રસિદ્ધ થયેલ પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે, મેરુતુંગસૂરિના ઉપદેશથી સ. ૧૪૨૯માં લેાલાડા ગામમાં શ્રીમાળી જ્ઞાતિના ધાંધ શેડના પુત્ર આસાકે તથા સં. ૧૪૩૮માં લેલાડા ગામમાં તે શ્રાવિકાએ જિનબિંબની પ્રતિષ્ઠા કરી છે. sadashidaba (૮) શ્રી જીરાપલી પાર્શ્વનાથ સ્તવ : મૂળ ૧૧, પાછળથી ત્રણ લેાક ઉમેરાતાં ૧૪ શ્ર્લાક પરિમાણુ, ૐ નમો વૈવલેવાય લેાલાડા ગામમાં સપના ઉપસગ આ સ્તવ દ્વારા નિવાર્યાં. અંચલગચ્છમાં પઠનપાઠન કરાતાં સાત સ્મરણામાં આ સ્તેાત્ર છઠ્ઠું સ્થાન ધરાવે છે. ‘ ત્રલેાકવિજય ’ નામના મહામંત્ર અને મંત્રથી ગભિંત આ સ્તોત્રને મહિમા અપૂર્વ ગણાય છે. આ મહામંગલકારી સ્તોત્રની રચના પણ લોલાડા ગામમાં થયેલી છે. (પુ. ૨૨૨). (૯) ઉપરાક્ત ‘ જીરાપલ્લી પાર્શ્વનાથ સ્તવના ઉલ્લેખ ‘કમ્પેરેટિવ એન્ડ ક્રીટિકલ સ્ટડી એફ માંત્રશાસ્ત્ર ' ગ્રંથમાં માહનલાલ ભગવાનદાસ ઝવેરીએ લખ્યુ છે : By composing the hymn Shri Jirikapali Parshvnath' beginning with the words 'Om namo devadevasya etc.' in Lolada village, near Shankheshvar Tirth, he warded off the threatened calamity and also caused the army of Sultan Mohamed to turn back from this village by invocation of Shri Parshvanath. (પૃ. ૨૨૮) નમો ધ્રુવયેવસ્ય શબ્દોથી શરૂ થતુ શ્રી રિકાપલ્લી પાર્શ્વનાથ સ્તવ રચીને, 'ખેશ્વર તી નજીકમાં તેમણે આવી પડતી આફતને નિવારી હતી. સુલતાન મહમદના લશ્કરને પાર્શ્વનાથનું આ વાહન કરી, તેમણે લાલાડા ગામમાંથી ઉપદ્રવ દૂર કર્યાં હતા. (૧૦) સં. ૧૫૩૨ના વૈશાખ સુદ ૧૦, શુક્રવારે શ્રીશે મ, ધ. ના ભા. ધાંધલદે પુ.માં પાંચા સુશ્રાવકે ભા. પુ. મહં. સાર્લિંગ સહિત પિતાના પુણ્યાર્થે શ્રી સુવિધિનાથની પ્રતિમા લોલાડા ગામમાં ભરાવી અને સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (પૃ. ૨૯૩ ). (૧૧) ઉપરોક્ત દિવસે જ શ્રીવશે મ’. ધન્ના. ભા. ધાંધલદે પુ. મં. સુયા શ્રાવકે ભા, લાલભાઈ ગાઇંદ્ર પુ. સીયા નાખા સહિત શ્રી કુંથુનાથ જિનબિંબ ભરાવ્યું લોલાડા ગામમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (પૃ. ૨૯૩) શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230145
Book TitleDhanyabhumi Loladano Aetihasik Parichaya
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & History
File Size518 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy