SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ seed s ssfessfessioloses. s&>desses...a sessfer of Modelossesses 42 [૫૪]હતો [ ભાસ] તલ મેહાવઈ જીવ , દેઈ, અભયપયાણ ભવહ વિરત્તઉ ચીતવએ, સામી સહજિ સુજાણ; હા! હા! નિય જિય કાજિ જીવ, જિય સહસ વિણાઈ સુરતરુ સરસુ વિસુદ્ધ ધમ્મ, વિસયંધ ન પાસઈ. યુવતી યૌવન દેહ ગેહ, પરિવાર અસારે; કીજઈ તિમ તીતું કાજિ, અવર જીવતું સંહારે. બિગ બિગ વિષયવિકારવાસિ, કિમ જગુ ધૂતારિ, ભૂ રિ ભવંતરિ ફેરિ ફિરઈ, ઈમ હિયઈ વિચારિ. ગજ રથ રંગ તુરંગ રમણિ, રસ વિસયવિરત્તી; મયગલું પિલિય ચલિઉ, નેમિ શિવરમણરત્તઉ. [ભાસ] તઉ મન્નાઈ સિવિ મિલિય, યાદવ નેમિકુમારુ; નેમિ ન માનઈ માનિ રલિય, લેવી સંયમભારુ. પેખિય વલ્લહુ ચલિઉ સેકિ, સંકલિય રડેઈ; નેહગહિલ્લિય રાઈમએ, ભૂપીઠિ પડેઈ. કેસપાસુ કરિ મોકલઉ, સિરુ ઉરુ તાડે, ભાંભરેલીય દલિયા હારુ, હારવા પડેઈ મૂકી જીવતિય આજુ, પ્રિય જાઈ કિહાઈ નયણ પસારિય રહિય, કાજુ કાજલુ ગિઉ વાઈ. સામી માન્યા વચન, છે સહિકોઈ દિખાડઈ; અહવા વરસાલઈ વિવાહ, કિમ ચડઈ સિરાડઈ. અગણિય રાજલવયણું, દાણુ સંવત્સર દેઈ, રેવય ગિરિવરિ સામિસાલુ, સંજમ સિરિ લેઈ ચઉપન દિણિ અકલંક, વિમલ કેવલસિરિ પામિય; ઘણુઈ કાલિ રાઈમઈ સરિસુ, સિવિ પત્તઉ સામિઉ. નવ જુવ્વણ ભરિ સીલ સબલુ, હાગિહિં આરે; મણ વંછિય ફલદેઉ દેઉ, સિવિ દેવિ મલ્હારો. સિરિ મહિંદમપૃહસૂરસીસિ, “જય હરિ’ કી જઈ ફાગુ એઉ ભવિયણિ, વસંત ઋતુ રસિહિં રમી જઈ [इत्ति श्री जयशेखरसूरि कृताश्री नेमिमाथस्य फागुबधेन स्तुतिः ] 47 ગOS માં શ્રી કાર્ય કરયાણગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230092
Book TitleJayshekharsuri krut Dwitiya Neminath Fagu
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size482 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy