________________
bestestestade destest-dadastasesteslestestalostes estabeleledelstestostestestostesleslestasledosedastastestostestado dos
dedos dadadadadadadada
તાર તુષાર તરંગ તરલ, તેજિય પાવઈ; યાદવ ભૂષિત કુંભભારિ, ભૂતલ કંપાવઈ. મેઘાડંબરુ ધરઈ છતુ, સુર ચામર ઢાલઈ; સિરિ સુરચંપક ખૂપ મઉડ, મોતીસરિ સાલઇ. કુડલ કેલ્ફર હારુ ચારુ, ચંદણિ અણુલિત્ત
૩૪
૩૫
નાહી રાજલ જલ સુગંધિ, સિણગારુ કરે; સેત પટલી કિસિમિત, પહિલઉં પહિરેઈ સિરુ કસ્તૂરિય ભરિલ, ભાલતલિ ટીલી દીપઈ; ચલકઈ કૂડલઉ ત.... ... ... .... જિનવરુ નરવર ઉગ્રસેન, ઘરણિ પત્ત;
૩૬ -
. ...
ઇ, કાનિ રવિમલું
જીપઇં;
•••••
૩૭
[ભાસ]
મણિમય મંઠિય કંઠ પલ, ઉરિ મિતિય હારો; બિહુ કરિ ખલકઈ કણયચૂડ, કંકણ સિણગારે. કડિ મણિમેહલ કિંકિણય, રુણિ ઝુણિ જણિહિ જમાલ; રિમિઝિમિ કરતી નેકરિય પગિ, પિહરઈસા બાલ. તઉ સખિ બોલઈ રાઈમતિ, (તુ) હ પ્રિયતમુ આવઈ સામેલ સરસ સરીરુ, રુથિ રતિરમાણુ નમાવઈ તરુણિય લવણિમ સહિ સક્ષ્ય, તુહ સારવું જાણુઉં.
અગ્નેિય અભિય સમાણુ, આજ દિન બહિન વખાણુઉં. જિમ જિમ સામિય નેમિનામુ, રાજલ ને સુઈ; આઠ ભવંતરિ નેહિ હિયઉં, તિમ તિમ વિહરોઈ. સીપ સમાણે નિયણિ નાહુ, મુહકમલે નિહાલ; મેહ મહીપતિ આણ સબલ, સા બાલિય પાલઈ અહ પહુ પિખઈ વાડમાહિ, સસ સૂયર બંધિય; પૂછઈ પણ પઉતાર પાસિ, ગજગમણુ નિરુધિય. વિલવઈ એવડ જીવ કાઈ, સો કહઈ જુહારી; એ સવિ હાસ્ય તુચ્છ વિવાહ, ગઉવિ ઉપકારી.
૪૧
શ્રી આર્ય કયાદાગૌતમસ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org