SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 145 સં. વિધાત્રી વોરા પુનરપિમણિ ઊલટી સહી, નેમીસર પ્રાસાદિ મનહ માહિ ઈમ માનીઉં, છતઉ જગિ જયવાદિ –સખિ૦ 30 યાદવરાય નમી વલી, તીરથપતિ ઉદયવંત વલી વિશેષિ જોઈઈ, ગુડ ન લાભઈ અંત –સખિ૦ 31 ત્ય ગુરુ બંધવ તાય તું, તૂ પરમખ પર દેવ મેં સેવક કરુણા કરી, પાતલિ દેજે વાસ –સખિ૦ 32 તીરથભાલા જેઉ ભણુઈ, ગુણઈ સદા સવિચારુ અલિય વિઘન દૂરિ પુલઈ, પામઈ સુકખ ભંડાર –સખિ૦ 33 ઇતિ શ્રી ગિરનાર ચૈત્યપ્રવાડી વિનતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230072
Book TitleGirnar Chaitya Pravadi Vinati
Original Sutra AuthorN/A
AuthorVidhatri Vora
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size397 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy