________________ ગિરનાર ચિત્તપ્રવાડી એક જીભ કિમ વન્નઈએ વસ્તિગમંત્રી–વિચારે ઉજજલિગિરિ જિણિ નિમ્નવીયા સિઝુંજય-અવતારો રિણમઇ પાસઈ સંમેયસિહરે વીસ જિણુંદ મેસે ડાબઈ પાસઈ ચઉવીસ જિણ અષ્ટાપદ પ્રણમે પાછલિ મેગલિ આરુહિય માડી છઈ મરૂદેવિ પૂજિસુ ભરથેસરિ–સહિય કુસમઈ કરંડ ભરેવિ 17 સંઘહ સામિધુ જે કરએ વિઘન તણઉ અપહારો ફલિ નાલીયરે ભેટીઈ એ કવડુ જખ પડિહારો 18 તી છે અછઈ રવિમએ મણિનેઉર મોડંત કજજલ બંને અંસલે જે પ્રતિબધીય રાયમાએ બંધવ કેરઉ નેમિ જિમણુઈ પાસઈ દેહુરિય વંદિસુ સે રહૂમિ ઉલ વઉલ નિમ્માલીય પાડલ જૂહી જાઈ કુદ-મચકંદહ સહીય તહિ સેહઈ વણરાય સંઘહ વિદન–વિણાસણીય ટાલઈ અલી[] સવિ ઢેઈસુ નવજનાલીયર આગલિ અંબિક દેવિ તાહિં આગલિ અવલેણસિહરિ સામિ–પજૂન નમે સિદ્ધિ વિણાયગ સે લહઈ એ જે સાહસઈ સંપનું દેખીય લખારામ-વનું સુયડઉં સહસારા મુ સહસબિંદુ ગુફ જોઈયએ ચંદ્ર ગુફા અભિરામુ 24 ઈણિ પરિ રેવઈગિરિસિહરે ચેત્તપ્રવાડિ કરે તે તીરથ જ્યાત્રા તણુઉ ફલે તીનર નિશ્ચઈ હુંતે 25 | ઇતિ ગિરનાર ચત્ત-પ્રવાડિ જયાણંદગણિ લખિતા , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org