________________ 170 અજ્ઞાત કર્તક “શ્રી ગિરનાર ચૈત્ય પરિપાટી રાસ ચઉગઈ માહે હીડવઉ એ, ભમી ભમી ભવ ભાગિઉં જીવદયા દયકરણું, નિરયાગતિ નવારઉ–૩૧ પાંચઉ વીનવઈ પસાઉ કરી, પંચમ ગતિ દિવારઉ–૩૨ મૂરખિ કીધી વીનતીય, ગિઆ તીં અવધારે બુદ્ધિ વિહૂણંઈ બાપડલઈ, કીધી આપ વિચારે–૩૩ મેર સરિસવ કિમ સમઉએ, દિવાયર કિહાં દીવઉ કવિઅણુ માહે કાબૂઅડG તિણિ લેખઈ ગણેવઉ-૩૪ સંવત સંવછરએ એકસઠા ધુરિ વર્ષે આસૂવદિ અમાવસઈએ, તવન કઉં મઈ હરર્ષે હરખ સલૂણું વીનતીય, હીયડમાહિ સંભારે મન સૂધઈ જે નીત ગુણઈ, જાત્ર ફલઉ ગિરનારે-૩૫ ભગતિ ભણી મઈ ગાઈઈ એ, મગતિ કરઉ જગદીસ ગુણ ગાશુ ગિરૂયા તણા એ, ગાઈ ગાહ છત્રીસ-૩૬ ઇતિ શ્રીગિરનારિ ચૈત્યપરિપાટી સમાપ્તઃ તેહગ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org