________________ ઉદયન મંત્રી અને તેના દીકરા - આંબડ અને બાહS ભીમ ઘેર ગયો ત્યારે તેની પત્નીએ ગાયને બાંધવા માટે લાકડાનો થાંભલો લગાવવા કહ્યું. તે ખોદી રહ્યો હતો ત્યાંથી જમીનમાંથી દાટેલી લાકડાની પેટી મળી. તેણે પેટી ખોલી તો તેમાં સોનાના સિક્કા અને બીજી કિંમતી વસ્તુઓ હતી. તેણે વિચાર્યું કે મેં મંદિરમાં ફાળો આપ્યો તેનું પરિણામ છે. તે ખજાનો ભરેલી પેટી બાહડ પાસે લઈ ગયો અને મંદિરના નિર્માણમાં આપી દીધી. મંદિર નિર્માણનું કામ ઈ. સ. 1157 માં 2 કરોડ 97 લાખ સિક્કાના ખર્ચે પૂર્ણ થયું, અને તેનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્યશ્રી હેમચંદ્રની હાજરીમાં ઉજવવામાં આવ્યો. શ્રમિઠ, સખત મહેનત શ્રાવક ઉદયનની વાતૉ સહુને પ્રેરણા આપે તેવી છે. તે ખૂબ જ નમ્ર હતા અને પૉતાના પર ઉપકાર કરનારને ક્યારૅસ ભૂલતા નહી. આાંબડ અને બાહડ નામે ખૂબ જ ગુણકા જૈન સંઘના હીરા જેવા બે દીકરાઓને તેમણે ઉછે. ભીમની ઉદારતા પણ ખૂબ જ વખાણવા લાયક હતા. દાંતાસ્ત્રોની સાદીમાં ભીમનું નામ સૌથી ઉપર મૂકવાનું બાહડનું કામ બિન પક્ષપાતી નૈતૃત્વ અને ધર્મની સાચી સમજ સૂચÒ છે. | જૈન કથા સંગ્રહ 131