________________
--
*
॥
આ મધની પ્રેસકાપી તયાર કરી સોધન કરી આપવા માટે ગણિવય શ્રી અદ્દિમુનિજીને અમે ખાસ ઉપકાર માનીએ છીએ. ગ્રંથના પ્રથમ ભાગનું સંપાદન પણ તેઓશ્રીએ કર્યુ” હતું. ખીજા ભાગના પણ મેઢા ભાગનું સોંપાદન તેઓ શ્રીએ કરેલ છે. મૂળ દીપિકાના અંત ભાગનું મુદ્રણકાર્ય ચાલુ હતુ, તે અરસામાં તેઓશ્રીની તબીયત અત્યં'ત અસ્વસ્થ બની, આથી સોોધનનું કામ ૫૦ કપૂચ'દ ણુડદાસ વાાને સોંપવામાં આવ્યું. તબીયત અસ્વસ્થ હાવા છતાં પૂ ગણિ શ્રી છેલ્લી પ્રૂફ઼ા જાતે તપાસતા. આ રીતે તેઓશ્રી દેવગત થવાથી હાકીની મેટર માટે ખીન્તની મદદ લેવી પડી છે. તેઓશ્રીના આત્માની આ તકે શાંતિ ઇચ્છીએ છીએ.
આ ગ્રંથની પ્રસ્તાવના લખી આપવા માટે આ શ્રી કૃપાચદ્રસૂરિજી મના શિષ્ય ઉપા॰ શ્રી સુખસાગરજી મના શિષ્ય પૃ॰ મુનિરાજ શ્રી મ`ગલસાગરજી મહારાજશ્રીના તથા મૂલ સૂત્રોના તથા સુભાષિત ગદ્ય-પદ્ય-સંગ્રહને અકારાદિ -ક્રમ તૈયાર કરી આપવા ખદલ ગણિય શ્રી બુદ્ધિમુનિજી મહારાજના શિષ્ય પૂર્વ મુનિ શ્રી જયાનંદમુનિજી મના આભાર માનીએ છીએ,
દૃષ્ટિદોષ કે મુદ્રણદોષથી જે કઈ
સ. ૨૦૧૯
મૌન એકાદશી ( માગશર સુòિ ૧૧
સ્ખલના રહી જવા પામી હાય તેની અંતઃકરણથી ક્ષમા યાચીએ છીએ.
લિ
માતીચ'દ મગનલાલ ચેકસી
મેનેજીંગ ટ્રસ્ટી
શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકાર ફંડ, સુરત.