SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ T॰ આ પ્રતિ સિદ્ધાંતદિવાકર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તર્કીન પણૂન્ય મુનિ શ્રી સુંદર ૨૫૦ માર્ક લખાવેલ પ્રતિની નકલ છે. આમાંથી કરે સ્થળે હૈં પ્રતિ કરતાં ભિન્ન પાઠો મળ્યા છે તેવા પાઠોને અમે ટિપ્પણમાં તે તે સ્થળે આપ્યા છે. પ્રસ્તુત સંપાદનમાં આ ત્રણ સંકેત સિવાય કેટલાક સ્થળે વૃ॰ સંકેત પગ વાપર્યાં છે. પૃ॰ એટલે વૃત્તવૃત્તિ એટલે કે સ્ટોપજ્ઞ વૃત્તિ સમજવાની છે. અવર્ણિ કરતાં આનું પ્રમાણ બૃહત્ હોવાથી અમે સ્વોપજ્ઞ વૃત્તિ માટે યુ સંકેત કરેલ છે. જે સ્થળે ૬૦ - અને - એ ત્રણે પ્રતોમાં વૃ॰ થી ભિન્ન પાઠ મળે છે ત્યાં અમે ૐ ના પાઠને કાયમ રાખી દે ॰ પા॰ ના પાને ટિપ્પણમાં આપેલ છે. પ્રસ્તુત સંપાદનમાં અવચૂર્ણિકારે ઉબંરેલ શાીય પ્રમાણોના ઉદ્ધરણોના મૂળસ્થાનો તે તે ઉદ્દરાગની બાજુમાં બે ચોરસ કૌંસ વચ્ચે સંકેત આપીને મૂક્યા છે. આવા સંકેતોનું સ્પષ્ટીકરણ અમે પરિશિષ્ટ અગ્યારમામાં કર્યું છે. અવચૂર્ણમાં પણ ઉષ્કરણો ગ્રંથ અને ગ્રંથકારોના નામો આદિને ચાલુ ટાઈપથી ભિન્ન ટાઈપમાં મૂકીને અલગ પાડવા માટે ધ્યાન રાખ્યું છે. પરિશિષ્ટ પરિચય અવર્ગમાં આપેલા શાસ્ત્રીય ઉદ્ધરણોની અકારાદિ ક્રમે અનુક્રમણિકા આ અવર્ણના અંતે પ્રથમ પરિશિષ્ટમાં આપેલ છે. દ્વિીય પરિશિષ્ટમાં અચૂર્ણમાં ઉલિખિત ગ્રંથોના નામો તથા તૃતીય પરિશિષ્ટમાં અવચૂર્ણમાં િિખત ગ્રંથકારોના નામો અકારાદિક્રમે આપેલ છે. ચોથા પરિશિષ્ટમાં અવચૂર્ણિકારે નોંધેલા ન્યાયોનો ઉલ્લેખ કર્યો છે. ઋણ સ્વીકાર તથા ધન્યવાદ પ્રદાન વર્ષોના વર્ષો થઈ જાય ત્યારે માંડ એકાદ ગ્રં છપાઈને બહાર આવે એવી પરિસ્થિતિ જ્યારે મુદ્રણ કાર્યમાં સર્જાઈ હોય ત્યારે અઢી મહિનાના અત્યંત ટૂંકા ગાળામાં આખો ગ્રંથ છપાઈને બહાર પડે ત્યારે મન વિચારે ચડી જાય છે. ઘણા-ઘણા વિચારોને અંતે એટલું જ તારવણ નીકળે છે..... કમઁસાહિત્ય એ સિદ્ધાંત મહોદધિ સ્વ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો પ્રિય વિષય હતો તેથી તેઓશ્રીએ સ્વર્ગલોકમાંથી વરસાવેલી અદશ્યકૃપા અને સહાય.... વર્તમાન કાળના ભીષ્મતપસ્વી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજની તપ:પુનિત શુભનિશ્રા, વર્ધમાનતપોનિધિ સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયભુવનભાનુસૂરીશ્વરજી
SR No.090238
Book TitleKarmagranthashatkavchurni
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Mahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Karma, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy