SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સંવત આદિ પ્રાપ્ત નથી થતા. તેમના જીવનની જેટલી માહિતી પ્રાપ્તિ શ્લોકો, સંસ્કૃત તથા ગુજરાતી પાવલીઓ અને રાસાઓ આદિમાંથી પ્રાપ્ત થાય છે તે સંદભોને અમે આ પ્રસ્તાવનાના અંતે દશમાં પરિશિષ્ટમાં આવ્યા છે. પ્રતિપરિચય તથા સંપાદન પદ્ધતિ | પ્રસ્તુત અવચૂના સંશોધનમાં અમે ત્રાગ હસ્તપ્રતાનો ઉપયોગ કર્યો છે. જેનો ફેં. લટ તથા T૦ એવો સંકેત આપેલ છે. તે ત્રાણે હસ્તપ્રતોનો પરિચય નીચે મુજબ છે. -આ પ્રતિ પાટણ ક હેમચંદ્રાચા જ્ઞાનનો છે. શાં પ્રસ્તુત પ્રતિની ક્રમાંક ૩૬૫૯ છે. પત્ર સંખ્યા ૩૧ છે. પ્રત્યેક પવમાં ૨૪ પંકિત છે અને પ્રત્યેક પંક્તિમાં ૮ થી ૩ અક્ષરો છે. પ્રતિની લંબાઈ તથા પહોળાઈ ૩૮” અને ૧૩.૪' પ્રમાણ છે. અંતમાં ગ્રંથકારની પ્રશસ્તિ પૂર્વે લિપિકારની પ્રશસ્તિ આપી છે. ભારીમાંપા ગામના પુષ્કરજ્ઞાતીના અનંત નામના લહીયાએ સ, ૧૪૬૬ માં આ પ્રતી લખી છે. રચના પછી ૩ વરરાના ટૂંકા ગાળામાં આ પ્રતિ લખાપર્ણી હોવાથી તે અત્યંત વિશ્વસનીય બની જાય છે. પ્રતિ શુદ્ધપ્રાય: છે, તથા સુવાચ્ય અક્ષરોથી લખાયેલી છે. કેટલાક પત્રોના પાભાગમાં પાછળથી નવા પાઠો ઉમેરેલા છે જે બીજી હપ્રતોમાં જોવા નથી મળતાં. કેટલાક સ્થળે ટિપ્પા જેવું કરેલ છે, તે અમે પ્રસ્તુત સંપાદનમાં તે તે સ્થળે નીચે દિપાગમાં આપેલ છે. (જુઓ પત્ર ને. ૧૮) પ્રસ્તુત સંપાદનમાં અમે # પ્રતિનોજ પૂર્ણતયા ઉપયોગ કર્યો છે. દેવ પ્રતિમાં ન હોય એવો શત અને પ૦ પ્રતિનો પાઠ બે ચોરસ કૌસ વચ્ચે મૂકેલ છે. તથા જ્યાં અશુદ્ધ પાઠ જણાયો છે ત્યાં અમે બે રીત અપનાવી છ (6) અશુદ્ધ પાઠ એમને એમ રાખી શુદ્ધપાઠ બે અર્ધગોળ કૌસ વચ્ચે મૂકી છે. (ii) અશુદ્ધપાદને ટિપ્પણમાં આપી શુદ્ધપાઠને કાંસ વગર સળગ મૂકેલ છે. રાય આ પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહની છે. સૂચિપત્રમાં આ પ્રતિનો ક્રમાંક પર૩ છે. પત્ર સંખ્યા ૨૯ છે. પ્રત્યેક પત્રમાં ૧૮ પંકિત છે અને પ્રત્યેક પંકિતમાં પટ અક્ષર છે. અક્ષરો અત્યંત સૂક્ષ્મ છે. પ્રતિની લંબાઈ નથી પહોળાઈ રર.૧''x૧૧.૨' છે. આ પ્રતિમાં જે સ્થળે હૈ તથા T૦ પ્રતિથી ભિન્ન પાઠો છે તેવા પાઠોને અમે પ્રસ્તુત સંપાદનમાં તે તે સ્થળે નીચે ટિપ્પાગમાં આપ્યા છે
SR No.090238
Book TitleKarmagranthashatkavchurni
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Mahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Karma, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy