________________
मुनितोषणी टीका
३९
यद्यप्यस्य प्रतिक्रमणस्य भूयस्यो व्याख्या लोचनगोचरतामञ्चन्ति, किन्तु मृक्ष्मेक्षिकया निसमीक्षितासु तासु नैकाऽपि सरला मन्दमतिबोधजनिका च व्याख्या समुपलभ्यते, अतः कोमलबुद्धीनामनायामेन झटित्यर्थावबोधसंजननाय मया मूत्राऽऽशषाऽनुसन्धानपुरम्सरं मुनितोषणी ' - नामधेया टीकेयं विरचिता । एतस्यां प्रायो विषयास्तु प्रमाणी भूतेभ्यः शास्त्रेभ्यः संगृहीता एव, नासंगृह्य विषयान अद्यत्वे प्राचीनानां महर्षीणामभिप्रायं प्रकटीकर्तुं पटिष्ठः कोऽपि भूमिष्ठ उप
6
प्रस्तावना
यद्यपि प्रतिक्रमण की बहुतेरी टीकाएँ ( व्याख्याएँ ) दृष्टिगोचर होती हैं, किन्तु उनमें मन्दमतिवाले भव्यों को बोध करानेवाली सरल व्याख्या कोई नहीं है; इसलिए कोमल बुद्धिवालों को विना विशेष परिश्रम के शीघ्र अर्थ-ज्ञान कराने के लिए मैंने सूत्रों का आशय ध्यानमें रखकर इस आवश्यक सूत्र की मुनितोषणी नामकी टीका बनाई है, इस टीकामें विषयों का संग्रह प्रामाणिक शास्त्रों से किया गया है, क्योंकी विना विषयों के संग्रह किये प्राचीन महर्षियोंका अभिप्राय प्रकट करने में आजकलके विद्वान्
જો પ્રતિક્રમણની ઘણીજ ટીકાળા ( વ્યાખ્યાઓ) તેવામાં આવે છે. પરન્તુ તે સ ટીકાઓમાં મઢમતિવાળા ભવ્ય જીવાને એક થઈ શકે તેવી સરલ વ્યાખ્યા કેઇ જોવામાં આાવતી નથી એવે મનમાં વિચ.ર કરીને કોમલબુદ્ધિવાળાઓને વિના વિશેષ પરિશ્રમે શીઘ્ર અનાન કરાવવા મે સૂત્રાના આશયને ધ્યાનમાં રાખીને આવશ્યક સૂત્રની મુનિતાષણી નામની
ટીકા બનાવી છે.
આ
શાસ્ત્રોમાંથી કરવામાં
આ ટીકામાં વિષયાના સંગ્રહ પ્રામાણિક આવ્યા છે; કારણ કે વિષયાના સગ્રહ કર્યા વિના પ્રાચીન મહર્ષિઓના અભિપ્રાયે