SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ आवश्यकसूत्रस्य यितुं न प्रभवेत् प्रत्युत समूलं शीर्येत । एवं चाऽऽत्मनो निस्सहायाऽवस्था माभूदित्येतदर्थ प्रतिक्रमणंमेव शरणीकुर्वाणैः क्रियाऽऽचरणपरायणान्तःकरणैरवश्यं भवितव्यं भव्यैः, येन ऐहिकाऽऽमुष्मिकसुग्वान्यनुभवितुमर्हताऽधिगम्येत । प्रतिक्रमणाऽपरपर्यायमिदमावश्यकमवश्यमनुष्ठेयं निजव्रतमखण्डीकशुकामेन साधुना । अनुष्टानं चेदमितिकर्तव्यतापरिज्ञानमन्तरेणाऽसम्भवि, तच्च (इतिकर्तव्यतापरिज्ञानं ) गूढार्थकानां मूत्राणां सरलव्याख्ययैव सम्भवति सुकुमारमतीनामिदानीन्तनजनानाम् । दुःखरूपी कडुवा फल देने में समर्थ न हो सके, बल्कि शिथिल होता जाय। __ आत्मा निस्सहाय न हो इसलिए प्रतिक्रमण की शरण में जानेवाले भव्यों को अन्तःकरणसे क्रिया करने में परायण अवश्य होना चाहिए, जिस से इस लोक और परलोक-सम्बन्धी सुखों की प्राप्ति हो सके। यह प्रतिक्रमण, दूसरा नाम आवश्यक अपने व्रतों को अखण्डित रखने वाले साधु को अवश्य करना चाहिए। यह अनुष्ठान कर्त्तव्यज्ञान के विना नहीं हो सकता। आजकलके अल्पबुद्धिवालों को कर्त्तव्यज्ञान तब ही हो सकता है, जब गूढ अर्थवाले सूत्रों की सरल व्याख्या कर दी जाय। નિસાર થઈ જાય, જેથી દુ:ખ રૂપી કડવા ફળ આપવા સમર્થ થઈ શકે નહિ અને શિથિલ થઈ જાય. આત્મા નિઃસહાય ન થઈ જાય એટલા માટે પ્રતિકમણનાં શરણમાં જવાવાળા ભવ્ય જીવેએ ક્રિયા કરવામાં પરાયણ અંત:કરણવાળા અવશ્ય થવું જોઈએ, જેથી આ લેક અને પરલેક સંબંધી સુખની પ્રાપ્તિ થઈ શકે. આ પ્રતિક્રિમણ કે જેનું નામ આવશ્યક છે તેને પોતાના વ્રત રૂપ ગણીને અખંડિત વ્રત ધારણ કરવાવાળા સાધુઓએ અવશ્ય કરવું જોઈએ. આ અનુષ્ઠાન કર્તવ્યજ્ઞાન વિના થઈ શકતું નથી. આજકાલના અ૯૫બુદ્ધિવાળાઓને કર્તવ્યજ્ઞાન ત્યારે જ થાય છે કે જ્યારે ગૂઢ અર્થવાળા સૂત્રની સરલ વ્યાખ્યા કરી આપવામાં આવે.
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy