SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ प्रस्तावना मुनितोषिणी टीका २९ "चउवीसत्थएणं भंते ! जीवे किं जणयइ ? गोयमा ! चउवीसत्थएणं दसणविसोहिं जणयइ ।” इति । दर्शनशुद्धथा च जीव आत्मस्वरूपं लभते, यथा भृङ्गगृहस्थितः कीटविशेषः स्वस्यौघदशायामपि तच्छन्ददृढसंस्कारेण भृङ्गतां प्रतिपद्यते तथैव जीवोऽपि भक्त्युद्रेकेण परम्परया शुद्धस्वरूपं लभतेऽतो द्वितीयमावश्यक चतुर्विंशतिस्तवारव्यमस्ति । २। चाहिये । इमसे वीतराग प्रभु में जीव की भक्ति होती है । भक्ति से दर्शन की विशुद्धि होती है। . कहा भी है "चउवीसत्थएणं भंते ! जीवे कि जणयइ ? चउवीसत्थएणं दसणविसोहिंजणयह।"-अर्थात् श्री गौतम स्वामीने पूछाभगवन् ! चतुर्विशतिस्तव का जीव को क्या फल होता है ? भगवान् ने उत्तर दिया-दर्शनविशुद्धि होती है। दर्शनविशुद्धि से आत्मा को शुद्ध स्वरूप की प्राप्ति होती है। जैसे भौरे के घर में रहा हुआ कीडा अपनी ओघदशा में भी उसके शब्द के दृढ संस्कार से भौंरा बन जाता है, उसी प्रकार जीव चतुर्विशतिस्तव द्वारा परम्परा से अपने शुद्ध स्वरूप को प्राप्त करता है। अतः दूसरा चतुर्विंशतिस्तव है। यतुविशतिस्त५ (२) સામાયિક પછી વીસ જિનેન્દ્ર દેવેની સ્તુતિ કરવી જોઇએ, એ વડે વિતરાગ પ્રભુમાં જીવેને ભકિત થાય છે, અને ભકિતથી દર્શનની વિશુદ્ધિ થાય છે. ४घु ५५ छ :- चउग्रीसत्यएणं भंते ! जीवे किं जणयइ ? चउवीसस्थएणं दंसणविसोहि जणयइ । अर्थात श्री गौतम ५७यु-भगवन् ! यतुर्विशतित (સ્તવન) કરવાથી જીવને શું ફલ થાય છે? ભગવાને ઉત્તર આપે કે દર્શનવિશુદ્ધિ થાય છે. દર્શનવિશુદ્ધિથી આત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે ભમરીનાં ઘરમાં રહેલે કીડો પિતાની ઓઘદશામાં પણ તેના શબ્દના દઢ સંસ્કારથી ભમરી બની જાય છે. જેને “કીટ ભંગી ન્યાય કહે છે' તે પ્રમાણે જીવ ચતુવિંશતિસ્તવથી પરમ્પરાથી પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તેથી બીજુ સ્થાન ચતુર્વિશતિસ્તવનું છે.
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy