SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्यकसूत्रस्य सम्यग विज्ञाय तन्नाशे सत्येव दुःखाद्विमुक्तात्मानः सान्द्रानन्दसन्दोहसन्दानितां मोक्षलक्ष्मीमधिगन्तुमर्हन्ति । तदेव लक्ष्यीकृत्य समस्तजागतिकजन्तुजातहिताय परमकारुणिकेन वीतरागेण भगवता श्रीमहावीरेणाऽवितथपथभूताभ्यां सम्यग्ज्ञानक्रियाभ्यामेव सकलसुखनिदानमोक्षप्राप्तिः प्रतिपादिता ।। सम्यग्ज्ञानं हि नाऽऽत्मशुद्धिमन्तरेण कदापि संभवति, आत्मशुद्धिश्च क्रियां विना सर्वथैवाऽसम्भविनी; नहयोषधिसेवनं विना रोगोषध्यादिज्ञानमात्रेणाऽऽकारण अन्तरंग शत्रुओं को भलीभाँति जानकर, नाश करने पर ही दुःख से छुटकारा पाने वाले अनन्त अविनाशी आत्मिक आनन्द युक्त-मोक्ष लक्ष्मी को प्राप्त होते हैं। इसी कारण समस्त संसारी, प्राणियों के हित के लिये, परम दयालु, वीतराग भगवान् श्री महावीर ने सम्यग्ज्ञान और सम्यक् क्रिया से ही मोक्ष की प्राप्ति होना बतलाया है। सम्यगज्ञान आत्मा की शुद्धि के विना कदापि नहिं हो सकता, और आत्मा की शुद्धि विना क्रिया के बिलकुल असंभव है। विना औषध सेवन किये, केवल जान लेने से आरोग्य की प्राप्ति नहीं અન્ય જીવને હણવા) ઈર્ષ્યા, રાગ, દ્વેષ, આદિ અંતરંગ શત્રુઓને જાણી તેના નાશ કરવાથી જ અવિનાશી આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. એટલા માટે સમસ્ત પ્રાણીઓના હિત માટે પરમકૃપાળુ મહાવીરદેવે સભ્યજ્ઞાન, અને સમ્યફ ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ બતાવી છે. એકાંત જ્ઞાન કે એકાંત ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કષિ-મુનીमामे छ : 'ज्ञानयास्याम् मोक्षः' અથ–સમ્યફ જ્ઞાન અને ક્રિયાથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. જેમ ગાડીવાનને અમુક રસ્તાની માહીતી છે પણ જે તે રસ્તે બળદને દેરીને નહિ લઈ જાય છે તે સ્થળે ગાડીવાન પહોંચી શકતું નથી, તેવી રીતે મેક્ષરૂપી નગરમાં પહોંચવાને રસ્તે જાણે પણ તે ભણી તથારૂપ ક્રિયા ન થાય તે ઈચ્છિત સ્થળે પહોંચી શકાતું નથી. તેમ જ્ઞાન મેળવવા છતાં યથાયોગ્ય ક્રિયા ન થાય તે આત્મિક સુખની પ્રાપ્તિ થવી અશકય છે.
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy