SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ २६४ आवश्यकसूत्रस्य ( " " साहूणं' साधूनाम्, 'आमायणाए' आशातनया, साध्वाशातना चेत्थम् - ' एते साधवो विरूपनेपथ्था हीनसंस्कारा जडा व्यर्थजीवना मुण्डितमुण्डा भिक्षामात्रशरणाः' इत्यादि । एवमेव साध्वीनामप्याशातना ज्ञातव्या । सावयाणं श्रावकाणाम्, 'आसायणाए ' आशातनया, श्रावकाऽऽशातना चअहो इमेऽभिगतजीवाजीवा उपलब्धपुण्यपापा आश्रव - संवर- निर्जरा क्रियाधिकरणवन्धमोक्षकुशला जिनमवचनपरिज्ञानेन यथार्थ मानुष्यकं लब्ध्वाऽपि न विरतिं श्रयन्ते धिग्धिग् ' - इत्यादिरूपा । श्राविकाणामध्याशात नेदृश्येव । 'देवाणं ' देवानाम्, 'आसायणाए' आशातनया, सा च- 'देवास्तु विषयवासनावासित 6 6 माधु मुनिराजकी आशातना से, वह इस प्रकार 'ये साधु मैले कुचले वस्त्रोंके धारक, संस्कारहीन, जड, मृढ़, सिर मुंडाकर जीवन को व्यर्थ करने वाले हैं, इत्यादि । इसी प्रकार साध्वीकी आशातना समझनी चाहिये । श्रावक की आशातना से, वह जैसे- 'हाय ! जीव अजीव के स्वरूप और पुण्य पापके मर्म को जानने वाले, तथा आश्रव संवर निर्जरा क्रिया अधिकरण बन्ध और मोक्ष, इनमें हेय, उपादेय का ज्ञान रखने वाले, एवं जिन प्रवचन के यथार्थ ज्ञाता होकर भी ये श्रावक सर्वविरति को धारण नहीं करते हैं 'धिक्कार है' इत्यादि । श्राविकाओं की भी आशातना इसी प्रकार की है । देवों की आशातना से, वह इस प्रकार - " देवता तो विषय મેલાં-ગ ંધાતા બ્ય કરનાર સાધુ મુનિરાજની આશાતનાથી, તે આ પ્રમાણે છે–‘ એ સાધુ કપડાં ધારણ કરે છે, સંસ્કારહીન, જડ, મૂઢ, શિર મુંડાવી જીવનને છે ઇત્યાદિ. આ પ્રમાણે સાધ્વીની આશાતના સમજવી જોઇએ. શ્રાવકની આશાતનાથી, તે આ પ્રમાણે-હાય ? જીવ-અજીવના સ્વરૂપ અને પુણ્ય-પાપના મને જાણવાવાળા, તથા આશ્રવ સંવર નિર્જરા ક્રિયા અધિકરણ, બન્ધ અને મેાક્ષ, તેમાં હેય-ઉપાદેયનું જ્ઞાન રાખવાવાળા, એ પ્રમાણે જિન પ્રવચનને યથાર્થ જાણુનાર હોઇને પણ તે શ્રાવક સર્વવિરતિને ધારણ કરતા નથી, ધિક્કાર છે ઇત્યાદિ. શ્રાવિકાઓની આશાતના પણ આ પ્રમાણે જ છે. દેવાની અશાતનાથી, તે આ પ્રમાણે-દેવતા તે વિષયવાસનામાં આસકત,
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy