SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४ २६३ प्रक्षीणसकलकषायाणां तेषां संभवतामेव कुतः ? न चोपयोगयोगपघमन्तरेण सर्वज्ञता कथमिति वाच्यम्, योगपधेनोपयोगद्वयाभावस्य जीवस्वाभाव्यान्नयाभिप्रेतत्वाच, तयोरैक्थं तु न, विभिन्नाऽऽवरणकत्वात् । द्रव्याथिकनयेन ज्ञानदर्शनयोरेकत्वं, ज्ञाननयमाश्रित्य सर्वमेवेदं ज्ञानमिति दर्शननयमाश्रित्य च सर्वमेवेदं दर्शनमिति नास्स्यसर्वज्ञताशङ्कालेशोऽपीति । 'आयरियाणं' आचार्याणाम् , 'आसायणाए ' आशातनया, आचार्याशातना च-'बाला अकुलीना अतिमन्दबुद्धयश्चमे, अन्योपदेशदक्षा न च किश्चिदाचरन्ति' इत्यादिविकथनरूपा । एवमुपाध्यायानामप्याशातना बोदव्या । है कि उनके सम्पूर्ण कषाय नष्ट हो गये हैं। एक समय में दो उपयोग नहीं होते हैं, इसका कारण यह है कि जीवका स्वभाव ही ऐसा है। ज्ञानोपयोग और दर्शनोपयोग दोनों को एक तो इसलिये नहीं कह सकते हैं कि दोनोंका आवरण भिन्नर है। रही बात अमर्वज्ञताकी, उसका उत्तर यह है कि द्रव्यार्थिकनय के मतसे ज्ञान और दर्शनमें एकता है क्यों कि ज्ञाननय की अपेक्षा सब ज्ञानमय है और दर्शननय की अपेक्षा सब दर्शनमय, इसलिये सिद्ध सर्वज्ञ हैं। आचार्यकी आशातनासे, वह इस प्रकार-"ये बालक हैं, अकुलीन हैं, अल्प-बुद्धि हैं, औरों को तो उपदेश देते हैं पर खुद कुछ नहीं करते" इत्यादि । इसी प्रकार उपाध्याय की आशातना समझनी चाहिये। કે –તેમના કષાયે સંપૂર્ણ નાશ થયા છે. એક સમયમાં બે ઉપયોગ થાય નહિ એનું કારણ એ છે કે:- જીવનો સ્વભાવજ એવો છે. જ્ઞાનેપગ અને દશનો પગ એ બન્નેને એટલા માટે એક કહેતા નથી કે બન્નેના આવરણ જૂદા જૂદા છે. હવે અસર્વજ્ઞતાની વાત રહી, તેને ઉત્તર એ છે કે દ્રવ્યાર્થિક નયના મતથી જ્ઞાન અને દર્શનમાં એકતા છે, કેમ કે જ્ઞાનનયની અપેક્ષાએ સર્વ જ્ઞાનમય છે અને દર્શનનયની અપેક્ષાએ સર્વ દર્શનમય છે, એ કારણે સિદ્ધ સર્વજ્ઞ છે. આચાર્યની આશાતનાથી, તે આ પ્રમાણે છે-“આ બાલક છે, અકુલીન છે, અલ્પબુદ્ધિ છે, બીજાને ઉપદેશ આપે છે પણ પિતે કાંઈ કરતા નથી?-ઇત્યાદિ એ પ્રમાણે ઉપાધ્યાયની આશાતના સમજવી જોઈએ.
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy