________________
मुनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४
२०७ लेश्याषट्कमेवाह-(१) 'किण्ड लेसाए' कृष्णद्रव्यात्मिका कृष्णद्रव्योपरागजनिता वा लेश्या कृष्णलेश्या-कृष्णद्रव्योपाधिकात्मपरिणामविशेषः, येन जीवस्य हिंसाचारवेषु प्रवृत्तिः, मनोवाकायानामसयंमः, स्वभावे क्षुद्रता, गुणदोषावविमृश्यैव कार्येषु प्रवृत्तिः क्रूरत्वं च संजायते तया ।।
(२) 'नीललेसाए' नीलद्रव्यात्मिका नीलद्रव्योपरागजनिता वा लेश्या नीललेश्या अशोकतरुसमाननीलवर्णद्रव्योपाधिकाऽऽत्मपरिणामविशेषः, येन जीवः ईर्ष्यालुः असहिष्णुः, मायावी, नित्रपः, प्रदीप्तविषयाभिलाषः, रसलोलुपः, सदा पौद्गलिकसुखगवेषकश्च भवति, तया । __(३) 'काउलेसाए' कपोतस्यायं कापोतः=पारावतवर्णस्तत्तुल्यद्रव्यरूपा तत्तु
(१) कृष्णलेश्या- कृष्णद्रव्यस्वरूप तथा कृष्णद्रव्योपरागजनित आत्मपरिणाम स्वरूप है, जिससे हिंसा आदि आश्रवों में आत्माकी प्रवृत्ति होती है, मन-वचन-कायाका असंयम, स्वभावमें क्षुद्रता, गुण दोषों के विना विचारे कार्यमें प्रवृत्ति करना और क्रूर भाव का आना होता है।
(२) नीललेश्या- नीलद्रव्यात्मक तथा नीलद्रव्यउपरागजनित अर्थात् अशोक वृक्ष के समान नीलवर्णवाले आत्मपरिणामस्वरूप है। इससे आत्मा ईर्ष्यालु, असहिष्णु, मायावी, निर्लज, विषयलोलुपी, रसलोलुपी और पौद्गलिक सुखोंका अन्वेषक होता है।
(३) कापोतलेश्या- कबूतर के तुल्य वर्णवाली तथा उसके
(૧) કૃષ્ણલેસ્યા-કૃષ્ણદ્રવ્યસ્વરૂપ તથા શુદ્રોપરાગજનિત આત્મપરિણામ સ્વરૂપ છે, જેનાથી હિંસા આદિ આશ્રમાં આત્માની પ્રવૃત્તિ થાય છે. મન વચન અને કાયાને અસંયમ, સ્વભાવમાં ક્ષુદ્રતા, ગુણોને વિચાર્યા વિના કાર્યમાં પ્રવૃત્તિ કરવી અને કૂરભાવનું આવવું થાય છે.
(૨) નીલલેશ્યા–નીલદ્રાવ્યાત્મક તથા નીલદ્રવ્યઉપરાગજનિત અર્થાત્ અશેક વૃક્ષની જેમ નીલવર્ણવાળા આત્મપરિણામ સ્વરૂપ છે, એથી આત્મા ઈર્ષ્યા, અસહિષ્ણુ માયાવી નિર્લજજ, વિષયપ્રેમી, રસપ્રેમી અને પગલિક સુખનાં અન્વેષક હોય છે.
(૩) કાપતલેસ્યા–કબુતરની સમાન વર્ણવાળી તથા તેની જેમ કોપરાગ