________________
आवश्यकमूत्रस्थ सूत्रकृताङ्गे-'तं पढमसमए बद्धं, बीयसमए वेइयं, ततियसमये निजिणं' इति; अतस्तबन्ध ईर्यापथबन्ध उच्यते । अयमेवाऽऽगमस्तत्रौपचारिकलेश्यासत्ताऽऽवेदकः; इत्युक्तलक्षणलक्षितैव भावलेश्येति सिद्धम् ।
___ अत्र च भावलेश्यैव प्रतिक्रमणविषयस्तस्या एवाधिकृतत्वात् , भावलेश्यासु कृष्णादिशब्दव्यवहारस्तदुत्पादकलेश्यापुद्गलनिमित्तका परिणामसादृश्यमूलकथेति ध्येयं, ताभिः ।
"प्रथम समयमें बन्ध होता है, दूसरे समयमें वेदा जाता है और तीसरे समयमें निर्जर जाता है अर्थात् दूर हो जाता है ॥"
इसी कारण से उस बन्धको ईर्यापथबन्ध कहा है। यही आगमवाक्य वहां औपचारिक लेश्या के सद्भावको बतानेवाला है, अत: पूर्वोक्त लक्षणवाली ही भावलेश्या है।
__ यहां प्रतिक्रमणमें भावलेश्या का अधिकार है, उनमें कृष्णादि शब्दों का जो व्यवहार होता है वह सिर्फ उनके उत्पादक लेश्या के पुद्गलों के निमित्त से तथा परिणाम भी वैसे हो जाने के कारण से माना जाता है।
वह लेश्या छह प्रकारकी है जैसे
(१) कृष्णलेश्या । (२) नीललेश्या । (३) कापोतलेश्या । (४) तेजोलेश्या । (५) पद्मलेश्या । (६) शुक्ललेश्या ।
પ્રથમ સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં અનુભવ થાય છે, અને ત્રીજા સમયમાં નિર્જરી જાય છે અર્થાત દૂર થઈ જાય છે.” આ કારણથી તે બંધને ઈર્યાપથ બંધ કહેલ છે. આ શાવાય ત્યાં ઔપચારિક લેયાનાં સદ્દભાવને બતાવવા વાળે છે, એટલે પૂર્વોક્ત લક્ષણવાળીજ ભાવલેશ્યા છે.
અહિં પ્રતિક્રમણમાં ભાવલેસ્થાનો અધિકાર છે, એમાં કૃણાદિ શબ્દોને જે વ્યવહાર થાય છે તે માત્ર તેની ઉત્પાદક વેશ્યાનાં પુદગલનાં નિમિત્તથી તથા પરિણામ પણ તેવાજ થઈ જવાના કારણથી મનાય છે. તે લેયા છ પ્રકારની છે, જેવી शत (१) वेश्या, (२) नासवेश्या, (3) पोतोश्या, (४) तेन्नवेश्या (५) ५मवेश्या, (६) शुसवेश्या.