________________
---
-
-..-.
१८४
आवश्यकमूत्रस्थ 'एतावदत्र महानसे घृतमेतावच्छाकाद्येतावद्वेसवारादि युकं स्यादित्येवं प्रकथनम् । निर्वापेण यथा-'एतावन्ति पकान्येतावन्त्यपकान्यन्नान्येतारद्वयञ्जन'-मित्यायुक्तिः। आरम्भेण यथा 'अस्मिन् महानसे शाकफलादीनि एतावन्ति उपयोक्ष्यन्त' इत्युक्तिः। निष्ठानेन यथा-'अस्मिन् महानसे शतं रूप्यकाणि 'वियन्ति' इत्यादि द्रव्यसंकथनम्, अत्र चाजितेन्द्रियत्वौदरिकत्वादयो दोषा भवन्ति । 'देसकहाए' देश: मगधराजस्थानपश्चालादिरूपो जनपदस्तस्व कथा देशकथा तया, इयमपिच्छन्द-विधि-विकल्प-नेपथ्य-भेदाच्चतुर्विधा-तत्र छन्देन देशकथा यथा-- इतना घी इतना शाक और इतना मसाला ठीक होगा' इत्यादि । निर्वाप भक्तकथा जैसे-इतने पकवान थे इतना शाक था और इतना मधुर था' इस प्रकार देखे हुए भोज्य पदार्थों की कथा करना। आरम्भ भक्तकथा जैसे-'इस रमोई में इतने शाक और फल आदिको जरूरत रहेगी इत्यादि । निष्ठान भक्तकथा जैसे-अमुक भोज्य पदार्थों में इतने रूपये लगेंगे' इस प्रकार द्रव्य की मुख्यता से कथा करना। भक्तकथा से अजितेन्द्रियत्व आदि दोष होनेके कारण अतिचार होता है।
मगध आदि देशोंकी कथा करने को 'देशकथा' कहते हैं। वह भी चार प्रकारकी है-(१) छन्द (२) बिधि (३) विकल्प (४) नेपथ्य. તેમાં આવા૫ ભકતકથા-જેવી રીતે કે આ રસોઈમાં-અમુક પ્રમાણમાં ઘી-શાક અને મશાલે હશે તે સારી રસોઈ થશે, ઈત્યાદિ, નિર્વાપ ભકતકથા-આટલાં પકવાન હતાં, આટલાં શાક હતાં અને સ્વાદમાં મધુર હતાં. એ પ્રમાણે જોયેલા પદાર્થોની કથા કરવી તે. આરંભ ભકતકથા-જેમકે “આ રસઈમાં આટલાં શાક અને ફળની જરૂરત રહેશે, ઈત્યાદિ. નિષ્ઠાન ભકતકથા-જેમકે અમુક ભેજન કરવાના પદાર્થોમાં આટલા રૂપિઆ થશે આ પ્રમાણે દ્રવ્યની મુખ્યતાથી કથા કરવી તે. ભકતકથાથી અજિતેન્દ્રિયત્ન આદિ દેષ થવાના કારણે અતિચાર લાગે છે.
મગધ આદિ દેશોની કથા વગેરેને દેશ કથા કહે છે. તે પણ ચાર પ્રકા२नी . (१) ४.६, (२) विधि, (3) (4s६५, (४) नेपथ्य.
१-व्ययितानि भवन्तीत्यर्थः ।