________________
आवश्यकसूत्रस्य स्कानकरोत् स्वतेजसेति, अरिष्टं='शुभं (कल्याणम् ) अर्थाजगतो नयतिापयतीति निरुक्तवृत्या वा अरिष्टनेमिः, यद्वाऽस्य गर्भस्थस्य माता म्वप्नेऽरिष्ट (रत्न) मयी नेमिरथचक्रमान्तभागं दृष्टवती तद्योगादरिष्टनेमिस्तम् (२२)। 'पास' पश्यति लोकालोकस्वरूपमिति पार्थः, पृषोदरादित्वात् ; भविजनविघ्नवल्लीसमुच्छेदार्थ प समूहतुल्यखात्पाः , यद्वाऽस्मिन् भगवति गर्भस्थे कदाचिद्रात्रौ निर्वाणे प्रदीपेऽस्य जननी राजपार्थे सामायान्तं सर्प गर्भज्योतिःप्रभावेणाऽऽलोक्य राजानं सचेतीकृतवती, राजा च प्रज्वाल्य प्रदीपं दृष्ट्वा च पार्थे समागतं सर्प विस्मिस्य गर्भप्रभावं निश्चिकायेत्यन्धकारेऽपि निजमातृकर्तकपितृपार्श्वसमागतसर्पकर्मकदर्शनहेतुत्वात्पार्थस्तम् (२३) । 'तहा' 'तथा' बद्धमाणं च' वर्द्धते ज्ञानाका अरिष्ट-कल्याण करने वाले, अथवा जब ये गर्भ में थे तो माताने स्वपमें पहिये की अरिष्ट-रत्नमयी-नेमि (पुठ) को देखा इस कारण जिनका नाम 'अरिष्टनेमि' पडा, ऐसे बाईसवें तीर्थङ्कर को ॥२२॥
लोकालोक के यथार्थ स्वरूपको जानने वाले, या भक्त जीवों की विघ्नलता को विनाश करने के लिए कुठार के समान, अथवा जब ये गर्भ में थे तब किसी रातमें दीपक के बुझ जाने पर इनकी माताने राजाके पार्श्व-पसवाडे के पास आते हुए सर्प को गर्भ के तेजसे देखकर राजाको सावधान किया, इस प्रकार 'पार्श्व' पद के सम्बधसे 'श्री पार्श्वनाथ' नामवाले भगवान को ॥२३॥ और
ज्ञानादि गुणों से वर्द्धमान (बढनेवाले) या अनन्त काल से કલ્યાણ કરવાવાળા અથવા જ્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વમમાં પેડાની અરિષ્ટ-રત્નમયી નેમિ (પૂંઠને) જોઈ. એ કારણથી જેનું નામ “અરિષ્ટનેમિ, પડયું, એવા બાવીસમાં તીર્થકરને કે ૨૨ છે
લે કાલેકના યથાર્થ સ્વરૂપને જાણવાવાળા, અથવા ભવ્ય જીની વિપ્નલતાને વિનાશ કરવા માટે કુઠાર જેવા, અથવા જ્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે કઈ રાત્રિમાં દીપક બુઝાઈ જતા તેમની માતાએ રાજાના પાર્ષ—પસવાડાની નજદીક આવતા સપને ગર્ભના તેજથી જોઈને રાજાને સાવધાન કરી દીધા. એ કારણથી પાર્શ્વ પદના સંબંધથી “શ્રી પાર્શ્વનાથ” નામવાળા ભગવાનને છે ૨૩ !
જ્ઞાનાદિ ગુણેથી વિદ્ધમાન (વધવાવાળા) અથવા અનંત કાલથી સંસાર સમુ१- 'अरिहं तु शुभाशुभे' इत्यमरः ।