________________
मुनितोषणी टीका
१३५ थासौ सुव्रतश्च मुनिसुव्रतः, यद्वाऽस्य शासनकाले मुनयो निरतिचारेण शोभनव्रतशालिनो जाता इति कालिकांदिसम्बन्धेन, अथवा गर्भस्थेऽस्मिन् भगवत्येतजननी मुनिवत्सुव्रता जाता तद्योगान्मुनिसुव्रतस्तम् (२०)। 'नमिजिणं' नमयति तिरस्करोति कर्मशत्रूनिति नमिः, यद्वा गर्भप्राप्तेऽस्मिन् भगवति, एतत्मभावैः सर्वे परनरपतयो नमितास्तद्योगान्नमिः, स चासौ जिनश्च नमिजिनस्तम् (२१)। 'वंदामि' वन्दे 'रिटनेमि' अरिष्टम् अशुभमुपद्रवं वा नमयति अधःकरोतीति, जातमात्रः सन्नरिष्टं 'मृतीगृहं तात्स्थ्यात्मृतीगृहस्थितजनान् अनमयत्नतशिरमें निरतिचार चारित्र पालनेवाले बहुत मुनि हुए, अथवा जब ये गर्भ में आये तब उनकी माता मुनिके समान सुव्रता हुई इस कारण 'मुनिसुव्रतनाथ' नाम वाले भगवान को ॥२०॥
कर्म शत्रुओं को जीतने वाले, या जब ये गर्भमें थे तो अन्य सभी विमुख राजगण नम्र हो गये (झुक गये) अत एव यथार्थ नाम वाले श्री नमिजिन को मैं वन्दना करता हूँ ॥२१॥
अशुभ तथा उपद्रवों को दूर करनेवाले, अथवा जिनके जन्म लेते ही उस समय अरिष्ट-प्रसूतिगृह (सौर-सुवावड का घर) में स्थित समस्त मनुष्यों के सिर मुक गये, या जो सारे संसार ચારિત્ર પાલન કરનારા ઘણાજ મુનિ થયા, અથવા જ્યારે તે ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતા મુનિના સમાન સુવ્રતા થઈ એ કારણથી “મુનિસુવ્રતનાથ” નામવાળા ભગવાનને ૨૦
કર્મ શત્રુઓને જીતવાવાળા, અથવા જ્યારે ગર્ભમાં હતા ત્યારે સર્વ અણનમ રાજાગણે નગ્ન થઈ ગયા (ઝુકી ગયા) એ કારણથી યથાર્થ નામવાળા “શ્રી નમિનાથ” ભગવાનને વંદના કરૂં છું . ૨૧
અશુભ અથવા ઉપદ્રવને દૂર કરવાવાળા, અથવા જેને જન્મ થતાં જ એટલે જન્મ સમયે અરિષ્ટ પ્રસૂતિ ગૃહ (સુવાવડનું ઘર)માં રહેલા તમામ માણસેનાં શિર-મસ્તક નમી પડયાં (ઝુકી ગયાં) અથવા જેઓ સકલ સંસારનું અરિષ્ટ
१- 'अरिष्टं मूतिकागृह'-मित्यमरः, 'अरिष्टं मूत्यागारेऽन्तचिह्ने तक्रे शुभेऽशुभे' इति हैमः ।