SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोषणी टीका सैषा द्रव्यवारणा, भाववारणा तु दृष्टान्तस्यैवोपनयो यथा - काँश्चितकर्मरोगग्रस्ताँस्ततो मुक्तिकामान प्राणिन आचार्यवैद्यो वारयति - ' युष्माभिः सर्वदा प्रवचनौषधग्रहणपूर्वकं ज्ञानाचारादिपथ्य सेवक भवितव्यमितरथा प्रमादादिरोगोऽयं दुचिकित्सः स्यादिति तेषु ये तथा ज्ञानाचारादिपथ्यपालनेन वर्त्तन्ते ते तस्माद्रोगाद्विमुच्य सुखमश्नुत्रते, ये चेन्द्रियारामाः कामभोगादिरूपमपथ्यं न त्यजन्ति ते भूयो भूयो जन्म - जरा - मरणानि प्राप्नुवन्तीति । धारणा = विषयान्तर निवृत्तिपुरस्सरं मनसः संयममार्गे स्थिरीकरणम् । नोदना (चोयणा) = सामाचारीतो बहिः प्रवर्त्तमानानां सामाचारीं पालयितुं प्रवर्त्तना । प्रतिनोदना ( पडिचोयणा ) च ५३ भाववारणा-दृष्टान्त का उपनय स्वरूप है, जैसे कर्मरोग से पीडित मोक्षाभिलाषी प्राणियोंको आचार्यरूप वैद्य उपदेश देते हैं'इस प्रवचनरूप औषध में ज्ञानाचार आदि पथ्य है इस का सेवन करना चाहिये और विषय भोगादि कुपथ्य है उसे छोडना चाहिये, अन्यथा कर्मरोग का मिटना असम्भव है ' इत्यादि, जो इस वचन के अनुसार नियमसे चलता है वह उस कर्म रोग से मुक्त होकर शिवसुख को पाता है, और जो आचार्य के वचन का अनादर कर स्वच्छन्द प्रवृत्ति करता है वह नाना प्रकार के दुःखों को भोगता हुआ बारबार जन्म जरा मरण पाता है । धारणा - मनको अन्य २ विषयों से हटा कर संयम मार्ग में स्थिर करना | चोयणा = सामाचारी से बाहर प्रवृत्ति करने वालों को ભાવવારણા—દૃષ્ટાંતનું ઉપનય સ્વરૂપ છે. જેવી રીતે કર્માંજન્ય રોગથી પીડિત મેક્ષાભિલાષી પ્રાણિઓને આચારૂપ વૈદ્ય ઉપદેશ આપે છે ‘આ પ્રવચનરૂપ ઓષધમાં જ્ઞાનાચાર આદિ પથ્ય છે તેનું સેવન કરવું જોઇએ અને વિષયોગ વિગેરે કુપ છે તેને ઠંાડી દેવાં જોઇએ. નહિંતર કજન્ય રોગ મટવા કઠિન છે'. ઇત્યાદિ. જે આ વચન અનુસારે નિયમથી ચાલે છે તે કરાગથી મુકત થઈને શિવસુખને પ્રાપ્ત કરે છે; અને જે આચાર્યના વચનને અનાદર કરીને સ્વચ્છન્દ પ્રવૃત્તિ કરે છે તે અનેક પ્રકારના દુ:ખાને ભેગવતા વારવાર જન્મ જરા અને મરણ પામે છે. ધારણા=મનને બીજા-ખીજા વિષયેામાંથી હઠાવીને સ ંયમમાર્ગીમાં સ્થિર કરવું. ચેાયણા=સામાચારીથી બહાર પ્રવૃત્તિ કરવાવાળાને ફરીથી સામાચારીમાં પ્રવૃત્ત
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy