________________
તેઓ પોતે પ્રમાણભૂત થઈ જાય છે. અને જ્યારે “કવી અને શક્તિ પ્રમબ' પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ આ રીતે કરણ સાધનમાં મૂકવામાં આવે છે. ત્યારે આ પરમાણુ વગેરે દ્રવ્ય જાતે પ્રમાણભૂત હોતા નથી પરંતુ જેના વડે જાણવામાં આવે તે પ્રમાણ છે. આ વ્યુત્પત્તિ મુજબ તેમનું જે એક બે ત્રણ વગેરે પરમાણુઓથી નિષ્પન્ન થવું તે નિજ સ્વરૂપ છે તેજ મુખ્યતેયા પ્રમાણ ઉપ મનાય છે. કેમકે તે તેમના વડે જ જાણવામાં આવે છે. તેમજ આ વરૂપની સાથે સંબંધ હોવાથી પરમાણુ વગેરે જે દ્રવ્યો છે તે ઉપચારથી પ્રમાણભૂત કહેવાય છે. તથા “શિરિર પ્રમાણે જ્યારે પ્રમાણુ શબ્દની એવી વ્યુત્પત્તિ ભાવ સાધનમાં કરવામાં આવી છે, ત્યારે પ્રમિતિ જ પ્રમાણુ શબ્દવાચ્ય છે એવું સિદ્ધ થાય છે. અને પ્રમાણ અને પ્રમેય તેઓ બંને પ્રેમિતને પ્રમાણુ અને પ્રમેય એ બન્નેને આધીન હોવા બદલ ઉપચારથી જે પ્રમાણુ શબ્દના વાચ્ય રૂપમાં સિદ્ધ થાય છે. આ પ્રમાણુ કર્મસાધન પક્ષમાં પરમાણુ વગેરે દ્રવ્ય મુખ્ય રૂપમાં પ્રમાણ છે અને કરણ અને ભ ય સાધન પક્ષમાં તે ઉપચારથી જ પ્રમાણુ રૂપ ગણાય પરમાણુ વગેરે દ્રવ્યુંમાં જે આ જાતની પ્રદેશ નિષ્પન્નતા કહેવામાં આવી છે. તે યથાત્તર અન્યાન્ય સંખેપત સ્વગત પ્રદેશથી જ જાણવી જોઈએ પરગત પ્રદેશોથી જાણવી જોઈએ નહિ કેમકે આ સર્વેમાં સ્વગત પ્રદેશો વડે જ આ પ્રદેશ નિષ્પન્નતા કહેવામાં આવી છે. હવે સૂત્રકાર દ્રવ્યપ્રમાણને બીજે ભેદ જે વિભાગ નિષ્પન્નતાના નામથી કથિત છે તે વિષે કહે છે. ( જિં તું વિમાનિજો) હે ભદંત! તે વિભગ નિષ્પન્નતા શું છે?
- ઉત્તર-વિવિધ અથવા વિશિષ્ટ જે ભાગ-ભંગ-વિકલ્પ પ્રકાર છે, તે વિભાગ છે આ વિભાગથી જે દ્રવ્યપ્રમાણુની નિષ્પત્તિ થાય છે, તે વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. આ દ્રવ્યપ્રમાણની નિષ્પત્તિ વિભાગથી થાય છે. તાત્પર્ય એ છે કે ધાન્ય વગેરે રૂપ દ્રવ્યના માન વગેરેના સ્વરૂપનું નિરૂપણ વગત પ્રદેશના આશ્રયથી કરવામાં આવતું નથી પરંતુ કેઈ બીજા જ પ્રકા
થી કરવામાં આવે છે. આ પ્રમાણે ધાન્યાદિક દ્રવ્યને માન વિભાગ નિષ્પન્ન થઈ જાય છે. આ ધાન્યાદિક દ્રવ્ય “એક શેર છે કે બશેર છે. આ પ્રમાણે જે એમના વજન વગેરે સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે, તે ધાન્યાદિક દ્રવ્યગત પ્રદેશોના આધારે નહિ પરંતુ ૧ શેર, ૨ શેર રૂપ જે વિશિષ્ટ પ્રકાર રૂપ વિભાગ છે તેના આધારે હોય છે, એટલે કે એનાથી જ નિષ્પન્ન હોય છે એટલા માટે જ સ્વગત પ્રદેશોને બાદ કરીને અપર વિભાગથી એની નિષ્પત્તિ કહેવામાં આવી છે. એજ વાતને સૂત્રકારે “રો કે જો વર” વગેરે રૂપમાં વ્યક્ત કરી છે. (વિમાનિજળે-ઉવવિદે વારેસંગ-માળે, રૂમાળે, શોમાળ, ળિમે, રિમાને) આ વિભાગ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણના માન, ઉન્માન, અવમાન, ગણિમ, પ્રતિમાન ભેદથી પાંચ પ્રકાર છે. ( f% માળે) હે ભદત ! તે માન શું છે?
ઉત્તર-(માળે સુવિહે છે) તે માનના બે પ્રકાર છે. (નgr) તે પ્રકારે આ પ્રકારે છે. (ધનમાળuળે ૨ રસમાજમા ચ) ધાન્ય માન પ્રમાણુ અને રસ માન પ્રમાણ (લે ત ઘરના માળામા ? ઘનમાપનાને
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૬