________________
દવ્યપ્રમાણ કા નિરુપણ “સે જિં નં ૬૧qમાળે” ઈત્યાદિ–
શબ્દાર્થ– F 7 વાવનગે) શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ભદત ! દ્રવ્ય પ્રમાણુ શુ છે ?
ઉત્તર-(દવાવમા સુવિદે વઇ) દ્રવ્ય વિષયક તે દ્રવ્યપ્રમાણુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (રંગ) તે બે પ્રકારે આ પ્રમાણે છે. ( નિ ચ વિમાનચ) એક પ્રદેશ નિષ્પન્ન અને બીજો વિભાગ નિષ્પન્ન
િત ઘgaનિજો ) હે ભદત ! પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણુ શું છે? - ઉત્તર-(વાનિવ) પ્રદેશ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણુ આ પ્રમાણે છે. (परमाणुपोग्गले दो परखिए जाव दस पएसिए, संखिज्जपएसिए असखिज्जपएसिए, અતારિ–લે નિcom) જે દ્રવ્યપ્રમાણ એક, બે, ત્રણ વગેરે પ્રદેશથી નિષ્પન્ન-સિદ્ધ-થાય છે, તે પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણુ કહેવાય છે. આ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણમાં એક પ્રદેશ નિષ્પન્ન પરમાણુ, બે પ્રદેશાથી નિષ્પન્ન થયેલ ક્રિશિક દ્રવ્ય, ત્રણ પ્રદેશોથી નિષ્પન્ન થયેલ ત્રિપ્રદેશિક દ્રવ્ય આ પ્રમાણે ચાર પ્રદેશથી નિષ્પન્ન થયેલ ચતુષ્પદેશિક દ્રવ્યો” યાવત્ અનંત પ્રદેશથી નિષ્પન્ન થયેલ અનંત પ્રદેશિક દ્રવ્યને સમાવેશ થઇ જાય છે. એટલે કે એક પ્રદેશવાળા પરમાણુથી માંડીને અનંત પ્રદેશ વાળા કધ સુધીના જેટલા દ્રવ્યું છે, તે બધા આ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણુથી રહેણ થઈ જાય છે. .
શકા–પરમાણુથી લઈને અનંત પ્રદેશાવાળા જેટલાં દ્રવ્ય છે તે સર્વ પ્રમેયે જ-પ્રમાણુને વિષય છે જ–પતે પ્રમાણુ નથી, તે પછી એમને પ્રમાણુ સ્વરૂપ શા માટે કહેવામાં આવ્યાં છે? શંકારને અભિપ્રાય આ પ્રમાણે છે કે પુલનું પરમાણુ જે કે એક પ્રદેશ યુક્ત હોય છે તેમજ બે પુલ પરમાણુઓના, ત્રણ પુતલ પરમાણુઓના યાવત અનંત પુલ પરમાણુઓના સાગથી નિષ્પન્ન થયેલ જેટલાં સ્કંધ દ્રવ્ય છે, તેઓ સર્વે પ્રમાણુ વડે ગ્રાહ્ય હોવા બદલ પ્રમેય જ છે તે પછી તમે પ્રદેશ નિષ્પન્નનેને પ્રમાણની કેટિમાં શા માટે સ્થાન આપો છો?
ઉત્તર-પ્રમેયભૂત દ્રવ્યાદિકેને અહીં જે પ્રમાણભૂત કહેવામાં આવ્યાં છે, તે રૂઢિને લીધે જ કહેવામાં આવ્યાં છે. કેમકે લેકમાં આ જાતને વ્યવહાર જોવામાં આવે છે કે જે ધાન્યાદિક દ્રવ્ય દ્રોણ પ્રમાણથી પરિમિત હોય છે, તેને “ઢો-વ્રીહિ' આ વીહિ દ્રોણ છે એવું પ્રમાણ રૂપમાં કહેવામાં આવે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે પરમાણુ વગેરે દ્રવ્ય એક, બે, ત્રણ વગેરે પ્રદેશોથી નિષ્પન્ન હોય છે. એથી જ આ પ્રદેશથી નિષ્પન્ન થવું જ એમનું સવ સ્વરૂપ છે. આ વરૂપથીજ એ જાણવામાં આવે છે એથી “ઘની ચત્ત પ્રમાણમ્' જે જાણવામાં આવે તે પ્રમાણ છે. આ પ્રકારને કર્મ સાધન રૂપ જે પ્રમાણુ શબ્દ છે. તદ્વારયતા આ પરમાણુ વગેરે દ્રામાં સુસંગત થઈ જાય છે. તાત્પર્ય આ છે કે જયારે પરમાણુ વગેરે દ્રવ્યને પ્રમાણુ કટિમાં મૂકવામાં આવે છે ત્યારે ત્યાં કારણુ સાધન રૂ૫ પ્રમાણ શબ્દવાસ્થતા આવતી નથી પરંતુ કમ સાધન રૂપ પ્રમાણુ શબ્દવાચ્યતા આવે છે. કેમકે જે જાણવામાં આવે તે પ્રમાણ છે, એ કર્મસાધન રૂપ પ્રમાણુ શબ્દ છે. તે આ પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્ય પોતપોતાના એક, બે, ત્રણ વગેરે પરમાણુઓ વડે નિષ્પન્ન હોવાથી પોતાના સ્વરૂપથી જ જાણવામાં આવે છે. એથી “જાણવામાં આવે” એ જે પ્રમાણુ શબ્દને વ્યુત્પત્તિલભ્ય અર્થ છે, તે આમાં ઘટિત થઈ જાય છે એથી જ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૫