________________
માનવી પડશે. નહીંતર સર્વ શયતાને સિદ્ધાંત જ નહિ સંભવી શકશે. ઉકત દવે દરને ઇત્યાદિ જે શૂન્યવાદાએ સર્વે જગત્ શૂન્યવરૂપ છે. એ જાતને સિદ્ધાન્ત માન્ય રાખે છે, અમે તેને પૂછીએ છીએ કે “શૂન્યતાના પ્રતિપાદક શબ્દ તેમજ શૂન્યતાનું કથન કરનારી આ ક્રિયા સર્વ કર્તાના અભાવમાં કેવી રીતે સંભવી શકે છે? એઓ પરસ્પર ઉન્માર્ગ વિરૂદ્ધ વચનેનું જ પ્રતિપાદન કરે છે. જેમકે આ કયારેક તે આમ કહે છે કે “સ્થાવર અને ત્રસરૂ૫ જેટલા પ્રાણીઓ છે, તેમને મારવા ન જોઈએ. એટલે કે તેમની હિંસા કરવી ન જોઈએ તેમજ સમસ્ત પ્રાણીઓને પોતાની જેમ જ માનવા જોઈએ, કેમકે આ જાતની પ્રવૃત્તિ કરનારા પ્રાણીને ધાર્મિક પ્રાણી માનવામાં આવે છે, અને કયારેક આમ પણ કહે છે કે “જૂ सहस्राणि युज्यन्ते पशूनां मध्यमेऽहनि, अश्वमेधस्स वचनाम्न्यूनानि पशुभित्रिभिः અશ્વમેઘયજ્ઞ વખતે ૫૦૯૭ જેટલા પશુઓને બલિ અર્પિત કર જોઈએ, આ પ્રમાણે પરસમયમાં સ્પષ્ટ રૂપથી ઉન્માગંતા છે. તેમજ આ પરસમય સામાન્ય રૂપથી ઉપદેશ રૂપ પણ નથી, એથી આને અનુપદેશરૂપ કહેવામાં આવેલ છે. કેમકે આના ઉપદેશ રૂપ જે ક્ષણભંગ વગેરે સિદ્ધાંત છે, તે જીવોના અહિતમાં પણ પ્રવૃત્તિ કરાવી શકે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે ઉપદેશ તે જ કહેવાય છે, કે જે જીને અહિત કર્મોથી વિમુખ કરીને હિતમાં પ્રવૃત્ત કરાવે છે. પરંતુ પરસમય એવું નથી. કેમકે આના ઉપદિષ્ટ સિદ્ધાન્ત એવા પણ છે, જે જીવોને અહિત તરફ લઈ જાય છે. ઉકતી “સર્જનિgr: ઈત્યાદિ સમસ્ત ક્ષણિક છે. આ વાતને જણને કોણ વિષયાદિકના
વનમાં પ્રવૃત્ત થશે નહિ? એટલે સર્વ પ્રવૃત્ત થયા લાગશે. કેમકે આ સિદ્ધાંત મુજબ તેઓ એતે સમજવાના છે કે અમને આનું ફળ જે નરકાદિ હુએ છે, તે તે ભોગવવા જ પડશે નહીં. અમે તે ક્ષણિક છીએ, ફળ ભોગવવાના કાળ સુધી તે અમે વિદ્યમાન રહેવાના નથી. આ રીતે અન. દિકાથી યુકત લેવા બદલ પરસમય મિયાદર્શન રૂપ છે. આમ સમજીને આ ત્રણ શબ્દને પિતાના મનમાં પરમમય વકતવ્યતાને માનતા નથી. આ પ્રમાણે સ્વબુદ્ધિથી સાંખ્ય વગેરે તેમાં પણ પૂર્વોક્ત અનકેની સંગતિ બેસાડી લેવી જોઈએ એથી આ નાની માન્યતા મુજબ સ્વસમય વકતવ્યતા જ છે. પરસમય વનભ્યતા નથી. આ નય લોકમાં પ્રસિદ્ધ પરસમને સ્યાસ્પદનિરપેક્ષ હોવા બદલ દુનયરૂપ હોવાથી તેને અસરૂપ જ માને છે. પરંતુ જયારે એ સ્વાતંદથી સાપેક્ષ થઈ જાય છે, ત્યારે એમને પણ આ વસમયમાં જ અંતર્બત કરી લે છે. ઉકતંચ “રાત' ઈત્યાદિ હે જિનેન્દ્ર ! તમારા સ્થા૫દથી ચિહિત આ નય પારદથી યુક્ત લેખંડની જેમ ઈચ્છિત ગુણયુકત હોય છે. એથી આત્મહિતૈષી આર્યજન નમન કરે છે. એથી આ નોના મંતવ્ય મુજબ સમયવક્તથતા જ છે. પરસમયવક્તવ્યતા
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૨૧