________________
અનર્થસ્વરૂપ એટલા માટે છે કે આમાના અભાવમાં તેને પ્રતિષેધ કર બને જ નહિ.' ઉકલંચ કરીને જે અહીં “કો જિતેર વરી” ઈત્યાદિ ગાથા આપવામાં આવી છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “જે આ વિચાર કરે છે કે હું શરીરમાં નથી, તેજ જીવ–આત્મા છે. જીવના અભાવમાં " અન્ય પદાર્થ સંશત્પાદક થઈ શકે જ નહિ. આ જાતની બીજી પણું અમથતા પરસમયમાં જાણવી જોઈએ. તેવાભાસના બળથી પ્રવૃત્ત થવાને લીધે પરસમયમાં અહેતુ રૂપતા છે. જેમ કે “રાત્રિામાં સાચત્તાનુઢક આત્મા નથી. આ પરસમય છે, અને અહીં જે હેતુ આત્યન્તાનુપલબ્ધિ છે તે સહેતુ મૈથી અસ. હેતુ હેત્વાભાસ રૂપ છે. એથી આ હેત્વાભાસના બળથી પ્રવૃત્ત હોવાને લીધે આ પરસમય અહેતુ સ્વરૂપ છે. આ હેતુ હેવાભાસ રૂપ એટલા માટે છે કે આત્માના ગુણે જે જ્ઞાનાદિક છે, તેમની ઉપલબ્ધિ હોય છે. ઉકત
૪૦ ૮૮ નાળામાં ગુજા” ઈત્યાદિ જેમ ઘટાદિકની ઉપલબ્ધિ હોવાથી તેમના રૂપદિગેની સત્તા છે, તેમજ અનુભવ કરનારા જીવને જ્ઞાનાદિક ગુણોની સત્તા છે, તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે “ઉપલભ્યમાન રૂપાદિક ગુણથી જ ઘટની સત્તા પ્રમાણિત થાય છે, કેમકે રૂપાદિ ગુણોનો સમૂહ જ ઘટ હોય છે. તે જ પ્રમાણે જ્યારે જ્ઞાનાદિક ગુણ પ્રત્યક્ષ વગેરે પ્રમાણે વડે ઉપલબ્ધ હોય છે, તે એથી આ સિદ્ધ થાય છે કે જ્ઞાનાદિક ગુણેને સમૂહ રૂપ આત્મા પદાર્થ છે. તથા પરસમય અસદુભાવ રૂપ એટલા માટે છે કે તે એકાન્તતઃ ક્ષણુભગ આદિ રૂપ અસરર્થનું પ્રતિપાદન કરે છે. એકાન્તતઃ હાણુ વગેરે સિદ્ધાંત અસત્ રૂપ એટલા માટે છે કે આમાં યુકિત સાથે વિરાધ આને છે. ઉકંચ “પન્માષyવાલો' ઇત્યાદિ એકાન્તતઃ પદાર્થને ક્ષણ ભંગ માનવાથી પરધમ અધર્મનો ઉપદેશ બની શકતે વથી. કૃત, અકૃતિની વાત બની શકે જ નહિ, તેમજ પરફેક આદિમાં ગમન પણ સંભવી શકે જ નહિ. તથા આ પ્રમાણે અન્ય પણ જે લોકથિતિ–લેકવ્યવહાર છે, તે બધા પશુ સંભવી શકે જ નહિ. એકાન્ત રૂપથી શૂન્યતાનું પ્રતિપાદન કરવામાં તત્પર હોવા બદલ પરસમયમાં કઈ પણ જાતની ક્રિયા કરવી સંભથી શકે જ નહિ. જયારે સર્વશૂન્યતા રૂપ સિદ્ધાંત સ્વીકૃત કરવામાં આવશે, ત્યારે ક્ષિા કરનારા કર્તાને અભાવ જ માનવે પડશે અને એથી ક્રિયાને અભાવે આવશે. એવી આ પરસમયમાં અકિયાના સદૂભાવથી ક્રિયાને સદભાવ કોઈપણ સંયોગમાં સંભવે જ નહિ. ક્રિયા કરનારનું નામ કર્તા હોય છે. સર્વશૂન્યતામાં જમારે સમસ્ત પદાર્થ જ શૂન્યરૂપ છે, તે કર્તા પણ શરૂ જ થશે. એક પિવિમાં આ સ્વાભાવિક છે કે ક્રિયાપણું શૂન્ય રૂપ જ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૨૦