________________
છે.
આ પ્રમાણે ત્રણે કરીને પૂર્વોક્ત ક્રમથી
એક કરીને અનવસ્થિત પપરૂપ ક્ષેત્રથી આગળ એક સપને દ્વીપમાં અને એક સ`ખને સમુદ્રમાં નાખવે જોઇએ, આ પ્રમાણે નાખતાં, નાખતાં સપ જેટલા દ્વીપા અને સમુદ્રોમાં સમાપ્ત થઈ જાય ત્યારે પ્રતિશલાકા પમાં એકસ પરૂપ પ્રતિશલાકા નાખવી જોઇએ. ત્યારબાદ અનવસ્થિત પલ્થને રિક્ત કરીને પૂર્વોક્ત રીતિ મુજબ શલાકાપલ્યમાં પૂરિત કરવા જોઈએ. પછી તે શલાકાપલ્યને ખાલી કરીને એક સપ દ્વીપમાં અને એક સરૈપ સમુદ્રમાં નાખીને તે સપ રાશિને પૂરી કરી દેવી જોઇએ. ત્યારમાદ પ્રતિશલાકા પલ્પમાં બીજી પ્રતિશલાકા પ્રક્ષિપ્ત કરવી જોઈએ. આ પ્રમાણે અનવસ્થિત પલ્થને રિક્ત કરવું અને શલાકાપલ્યને પૂરિત કરવું તેમજ પ્રતિશલાકા પલ્પમાં એક એક પ્રતિશલાકા પ્રક્ષેપણ કરવી આ કામ ત્યાં સુધી ચાલતુ' રહેવું નેઈએ કે જ્યાં સુધી પ્રતિશલાકા પુણ્ય પરિપૂર્ણ ન થઈ જાય. અનવસ્થિત પલ્ય અને શલાકાપલ્ય તે પ્રતિશલાકા પય પૂરિત થઈ જાય છે છતાંએ રહે પૂરિત થઈ જાય ત્યારે પ્રતિશાકાપલ્યને ખાલી જ એક એક સપ દ્વીપ અને સમુદ્રમાં ફરી નાખતા રહેવુ' જોઈએ. નાખતાં, નાખતાં જ્યારે તે સ। જ્યાં પૂરા થઈ જાય ત્યારે મહાશલાકા પથમાં એક મહાશલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ પ્રમાણે પહેલાની જેમ પ્રતિશલાકાપલ્ય, શલ.કાપલ્ય. અને અનવસ્થિત પલ્ય ભરવા જોઈએ. અને પછી ફરી પ્રતિશલાકાપલ્થને ખાલી કરવુ' જોઈએ અને પૂર્વની જેમ એક એક સગ્રૂપને દશે! સમુદ્રમાં નાખવા જોઈ એ, નાખતાં નાખતાં જ્યારે તે બધા સપાના દાણાએ સમાપ્ત થઈ જાય ત્યારે ખીજી મહાશલાકાનું પ્રક્ષેપણુ મહાશલાકા પયમાં કરવુ' જોઈએ. ત્યાર પછી ફરી પહેલાની જેમ જ પ્રતિશલાકા પધ્ધ શલાકાપલ્ય અને અનવસ્થિતપણ્ય ભરવા જોઈએ અને ત્યાર પછી ફરી પ્રતિશલાકા પથને ખાલી કરવુ' જોઈએ અને એક એક સપને દ્વીપ અને સમુદ્રમાં નાખવા જોઈએ. એક એક કરીને નાખતાં, નાખતાં જ્યારે તે બધા સ ા અન્તમાં જ્યાં નખાઈ જાય છે, ત્યારબાદ મહાશલાકાપલ્યમાં ત્રીજી મહાશલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ પ્રમાણે ભરવા અને ખાલી કરવા રૂપ આ ક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે કે જ્યાં લગી મહાશલાકાઓથી મહાશલાકા પલ્ય પૂતિ ન થઈ જાય. ત્યાર પછી પ્રતિશલાકા પલ્ય, શલાકા પલ્પ અને અનવસ્થિત પય પૂરિત થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે એ ચારે ચાર પળ્યે પૂર્ણાંકત વિધિ પ્રમાણે પરિપૂર્ણ કરવામાં આવે છે, અને આમાંથી દરેકે દરેકમાં જ્યારે એક પશુ સ`પને દાણેા નાખીએ તે સમાય નહીં ત્યારે ઉત્કૃષ્ટ સખ્યાત થાય છે. આ પ્રમાણે આમૂલચૂલ પરિપૂર્ણ થઇ જાય ત્યારે ઉત્કૃષ્ટ સખ્યાત એક સ`પ રૂપથી અધિક હાય છે, આમ જાશુવું જોઇએ. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે ‘પૂર્વીક્ત પ્રકારથી પૂર્વોક્ત ચારે ચાર પળ્યેામાં જે સ`પેા છે તેમજ ૧ અનવસ્થિત પુલ્ય, ૨ શલાકાપલ્પ, ૩ પ્રતિશલાકા પલ્યને ખાલી કરવું અને ભરવુ. આ ક્રમથી જેટલા દ્વીપ સમુદ્ર વ્યાસ થયા, તે બન્નેની સંખ્યા ભેગી
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૦૯