________________
સમુદ્રમાં નાખે, આ રીતે કરતાં કરતાં તે સર્વ સર્વપિને દ્વીપસમુદ્રમાં નાખીને સમાપ્ત કરી દે. જે દ્વીપમાં કે સમદ્રમાં તે અંતિમ એક સર્ષ સમાપ્ત થઈ જાય, ત્યાં સુધીના એટલે કે પ્રથમ જ બુદ્વીપથી માંડીને તે અંતિમ દ્વીપ કે સમુદ્ર સુધીના જેટલા દ્વીપ સમુહો છે, ત્યાં સુધીનું ક્ષેત્ર અનવસ્થિત પત્ય માનવામાં આવેલ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે આ રીતે આ સપનું પ્રક્ષેપણે માણસ તે કરી શકે જ નહિ. દેવાડિક કરી શકે છે. એથી એવી અસક૯૫ના કરવી જોઈએ કે કૈઈ દેવાદિક તે સર્ષપમાંથી લઈ લઈને એક એક સર્ષા દ્વીપ અને સમુદ્રમાં નખતે જાય છે. આ પ્રમાણે જેટલા દ્વીપ અને સમુદ્રમાં તે સર્ષ પ એક એક કરીને બધા નાખી દેવામાં આવે છે, તેટલા પ્રમાણે ક્ષેત્રને અનવસ્થિત ૫થ રૂપથી કપિત કરવામાં આવે છે. (૧૪ના ઠાTI एवइयाण सलागाणं असंलप्पा लोगा भरिया, तहा वि उक्कोसयं संखेज्जयं ने જાય) ત્યાર પછી ૧ એક સર્વપ શલાકા પ૯યમાં નાખવામાં આવે છે. આ રીતે જ બૂઢીપ પ્રમાણુવાળા પથમાં સ્થિત તે સર્ષ, તુલ્ય શલાકાએથી પરિપૂર્ણ શલાકા પ૯ય રૂ૫ જે લેાકો છે. તે કેટલા છે, તે કહેવાય નહિ, એટલે કે એક, દેશ, સે, હજાર, લાખ કરોડ, વગેરે રૂપમાં તેમની ગણત્રી કરવામાં આવતી નથી એટલા માટે જ તે અસંખ્યાત કહેવામાં આવશે ? તે તે બરાબર નથી. પરંતુ તે ખૂબ વધારે જ માનવામાં આવશે, તે શું તે ઉત્કૃષ્ટ સંખ્યાત કહેવામાં આવશે ? નહિ, પણ આ બરાબર નથી. આટલું હવા છતાં એ તેમની ગણત્રી ઉત્કૃષ્ટ સંખ્યાતની શ્રેણમાં થતી નથી. સારાંશ આ પ્રમાણે છે કે “અનવસ્થિત ક્ષેત્રરૂપ પલ્યમાં એક એક કરીને નાખતાં-નાખતાં
જ્યારે બધા સર્વપના દાણાઓ પૂરા થઈ જાય, ત્યારે એક સર્વપનો દાણે જંબુદ્વીપ પ્રમાણ તુલ્ય પલ્યમાં નાખવામાં આવે છે. આમ કરતાં કરતાં જ્યારે તે શાલાકા પલવ કંઠ સુધી પૂરિત થઈ જાય છે અને એવા ઘણા શલાકા પય
જ્યારે સંપૂરિત થઈ જાય છે ત્યારે પણ ત્યાં ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રારંભ થતું નથી. લેકમાં જે કે એવી પ્રસિદ્ધિ છે કે આકંઠ પૂરિત સ્થાનને આ પૂર્ણ ભરેલું છે, આમ જે કહેવામાં આવે છે, તે ફક્ત લેકરૂઢિથી જ કહેવામાં આવે છે. કેમ કે તે ખરેખર પૂર્ણ રીતે પૂરિત થયેલ નથી સંપૂર્ણ રીતે ઠાંસી-ઠાંસીને ભરેલું હોય તે જ પૂર્ણ-પૂરિત કહેવાય છે. તે પછી તેમાં એક સર્ષપ નાખવા જેટલી પણ જગ્યા રહેતી નથી. અને ત્યાંથી જ ઉત્કૃષ્ટ સખ્યતનું સ્થાન પ્રારંભ થાય છે.
શંકા --શું પૂરેપૂરું ભરેલું ન હોય છતાંએ લોકમાં આ સંપૂર્ણ રીતે પૂતિ છે, આમ કહેવામાં આવે છે ? હાજી, કહેવામાં આવે છે. શું તમે આને દષ્ટાન્ત આપીને સમજાવી શકે છે ? તે ભલે સમજાવે. (જો હિ તો) આમાં દૃષ્ટાન્ત કયું છે? તે સાંભળે હાનામg જે વિચા) જેમ કે એક મંચ હોય અને તે (ગમઢાળ પરિપ) આમળાઓથી પૂરિત હાય (તરથ ઘરે કામને ક્રિૉ સેવિ માઘ) તેમાં એક આમળું જે નાખવામાં આવે છે તે પણ સમાવિષ્ટ થઈ જાય છે. (ગoો વિ વલ્લરે
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૦૭