________________
કાય, જીવાસ્તિકાય, પદ્મલાસ્તિકાય, અદ્ધાસમય આ ધર્માદિકેની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. ગૌણ નામથી આ અનાદિસિદ્ધાન્ત નામમાં જે અંતર છે તે આ પ્રમાણે જાવું-“જે ગૌણ નિષ્પન્ન નામને અભિધેય હેય છે, તે પોતાના સ્વરૂપને પરિત્યાગ પણ કરે છે જેમ કે દીપમાલિકા આ પ્રદીપ નામને અભિધેય છે એટલે આ પોતાના સ્વરૂપને પરિત્યાગ પણ કરે છે. પરંતુ જે અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ હશે તે પોતાના સ્વરૂપને ત્યાગ કદાપિ કરશે નહીં એથી જ સૂત્રકારે આને પૃથક નિર્દેશ કર્યો છે. (સે તે શારિદ્રતેoi) આ પ્રમાણે આ અનાદિ સિદ્ધાન્તથી નિન નામ છે. તેણે જિં તેં ના ?) હે ભદતા જે નામ નામથી નિષ્પન્ન હોય છે, તે આ પ્રકારનું હોય છે. જેમ કે પિતા કે પિતામહનું અથવા પિતા કે પિતામહનું જે નામ હોય છે તે નામથી બનેલ નામ ગણાય છે. મતલબ એ છે. કે પિતા પિતામહ વગેરે જાતે એક પ્રકારના નામે છે. વ્યવહાર માટે જ એમનું યજ્ઞદત્ત, દેવદત્ત, બ્રહ્મદત્ત, જેવાં નામ રાખવામાં આવે છે. એ નામે નિષ્પન નામે છે. ( ર નામેvi) આમ આ નામથી નિષ્પન્ન નામ છે. (સે િ નવM) હે ભદન્ત! અવયવ નિષ્પન્ન નામ કેવું હોય છે? .
-વાવેoi fdળી, રિલી, વિસાળી. રાહી, જવી, સુરી નહી રાહી) અવયવ નિષ્પન્ન નામ એવું હોય છે. શૃંગી, શિખી, વિષાણુ, ઇષ્ટ્રી, પક્ષી ખુરી, નખી, વાલી (દુપચાવવા, દુજા, નંદુરી, રવી, જaહી) દ્વિપદ, ચતુષ્પદ, બહુપદ, લાંગલી, કેશરી, કકુદી તાત્પર્ય એ છે કે અવયવ-અવયવી નો એકદેશ કહેવાય છે. આ એકદેશ રૂપ અવયવથી જે નામ અસ્તિત્વમાં આવે છે તે અવયવ નિષ્પન્ન નામ છે. ઈંગ રૂપ અવયવના સંબંધથી જંગી શિખાના સંબંધથી શિખી નામ અસ્તિત્વમાં આવ્યાં છે. આ પ્રમાણે જ વિષાણી, દેટ્ટી, વગેરે ના વિશે પણ જાણવું જોઈએ તેમજ (રાર बंधेणं भडं जाणिज्जा महिलिय निवणेणं, सित्थेणं दोणवायं कवि च इक्काए
gig) વિશિષ્ટ રચના યુક્ત વસ્ત્રો ધારણ કરવાથી આ ભટ એટલે કે દ્ધો છે, એવું જણાઈ આવે છે. અને સ્ત્રીઓ જેવા વસ્ત્રો પરિધાન કરવાથી સ્ત્રી છે એવું જણાઈ આવે છે. તેમજ એક અનાજને કણ જાય તે દ્રોણ ચડીમાં જેટલું અનાજ હેય તે બધું જ ચડી ગયું છે એવું જણાઈ આવે છે. અને પ્રાસાદ વગેરે ગુણ વિશિષ્ટ એકજ ગાથાના પરીક્ષણથી “આ કવિ છે” એવું જણાઈ આવે છે. એથી જ ભટ, મહિલા, પાક, કવિ જેવા શબ્દોનો પ્રયોગ પ્રચલિત થઈ જાય છે. તે પરિકર બંધન વગેરેને પ્રત્યક્ષમાં જોઈને થાય છે. એથી જ આ શબ્દ અવયવની પ્રધાનતાથી નિષ્પન્ન હોવા બદલ “અવયવ નિષ્પન' નામથી નિષ્પન્ન થયેલ જાણવાં જોઈએ આ અવયવ નિષ્પન્ન નામ અવયવની પ્રધાનતાને લીધે પ્રવૃત્ત થાય છે. એથી ગૌણ નામથી તે ભિન્ન છે.
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨