________________
અસંબદ્ધ બોલે છે, લોકો તેને અભાષક' કહે છે. કેમકે એના વચન અર્થ વિહીન હોય છે, એ નામ પ્રતિપક્ષ પદથી જાણવાં જોઈએ.
. શંકા–ને ગૌણ પદ કરતાં આમાં શું તફાવત છે.
ઉત્તરનો ગૌણ જે પદ છે, તે કુન્તાદિ-પ્રવૃત્તિ-નિમિત્તના અભાવ માત્રને લઈને પ્રવૃત્ત થાય છે. પણ આ પ્રતિપક્ષના ધર્મને વાચક જે શબ્દ છે તેને લઈને પ્રવૃત્ત હોય છે. આ પ્રમાણે તેઓ બન્નેમાં ફરક છે. (તે સં પરિવāaguળ) આ પ્રમાણે પ્રતિપક્ષપદથી નિષ્પન્ન થયેલ નામ છે. (વિશ્વ તે પાઇયા) હે ભદન્ત ! પ્રધાનતાથી જે નામ નિષ્પન્ન થાય છે. તે કેવા પ્રકારનું હોય છે?
ઉત્તર-(Gigourg) પ્રધાનતાથી જે નામ નિષ્પન્ન થાય છે, તે આ પ્રકારનું હોય છે–(મોજવળે સત્તpura maો સુકવળે રાવને પુનાવળે કggવળે રવાને સારું વળે તે વાળવા). અશેકવન, સપ્તપર્ણવન,
ચમ્પકવન, આમ્રવન, નાગવન, પુન્નાગવન, ઈશુનન, દ્રાક્ષવન, શાલિવન, આ પ્રમાણે આ પ્રધાનતા નિપુન નામ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે “અશોકવન' વગેરે માં બીજા વૃક્ષને પણ સદ્દભાવ રહે છે, છતાં તે અશેકવન કહેવાય છે, તો આની પાછળ એ કારણ છે કે ત્યાં અશોક વૃક્ષો અધિક પ્રમાણમાં હોય છે. અશોક વૃક્ષના પ્રાચુર્યને લીધે જ તે વનને અશોકવન આ નામથી અભિહિત કરવામાં આવે છે. સપ્તપર્ણ વગેરે નામોમાં પણ આ પ્રમાણે જ જાણવું.
શંકા-ગૌણુ નામથી આ પ્રધાનતા નિષ્પન્ન નામમાં શું તફાવત છે?
ઉત્તર–ક્ષમા વગેરે ગુણોથી જે ક્ષમણ વગેરે શબ્દો વાચ્યાર્થ છે, તે સંપૂર્ણ રૂપે વ્યાપ્ત હોય છે. પણ અશોકવન વગેરે નામમાં આવું થતું નથી કેમકે ત્યાં તે નામના વાચ્યાર્થીની જ મ ત્ર પ્રચુરતા રહે છે. આ પ્રચુરતાના સદુભાવમાં ત્યાં બીજા વૃક્ષનો અભાવ નથી તે બીજાં વૃક્ષો પણ ત્યાં છે જે આ પ્રમાણે અશોકવન વગેરેમાં અશોક વગેરેની સામત્યેન વ્યાપ્તિ
નથી આ રીતે ગુણ નિષ્પન્ન નામથી આ પ્રધાનતા નિષ્પન્ન નામમાં બહુજ અંતર છે. આમ આ પ્રધાનતાથી નિષ્પન્ન નામ છે. ( જિં તેં માસિદ્ધ) હ ભદંત અનાદિ સિદ્ધાન્તથી નિષ્પન્ન નામ કેવા પ્રકારનું હોય છે?
ઉત્તર-(બાવિવિäતેof) અનાદિ સિદ્ધાન્તથી નિષ્પન્ન નામ આ પ્રકારનું હોય છે–શખવાચક છે અને તેનો અર્થ વાચ્ય છે, આ પ્રમાણે જે વાગ્યવાચક રૂપનું જ્ઞાન થાય છે તે “અંત' છે. આ “અંત ” અનાદિકાલથી સિદ્ધ છે. એટલે કે અનાદિ કાલથી જ આ વાચક છે અને આ વાચ્ય છે.
આ રૂપથી સિદ્ધ પ્રતિષ્ઠિત છે. આ અનાદિ સિદ્ધ અંતનિર્ણયથી જે નામ નિષ્પન્ન-ઉત્પન્ન થાય છે તે અનાદિ સિદ્ધાન્ત નિષ્પન નામ છે–તે આ પ્રમાણે થવું જોઈએ, (મWિાણ, અધમરિયા, ગાારિયા, સ્વિવાવ, કુમારિયા, મદ્રાસમg) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાતિ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨